ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિયુક્તિ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગુજરાતની બ્યૂરોક્રસીને નવા બોસ મળી ગયા છે, મુકીમ બાદ હવે પંકજ કુમારનાં શિરે ગુજરાતનાં અમલદારશાહીની રહેશે જવાબદારી

 • – ગુજરાતને મળ્યા નવા મુખ્ય સચિવ
 • – પંકજ કુમારની નવા મુખ્ય સચિવ તરીકે થશે નિયુક્તિ
 • – અનિલ મુકિમ વયમર્યાદાને કારણે 31 ઓગસ્ટે થઈ રહ્યા છે નિવૃત
 • – પંકજ કુમાર 1986ની બેચના છે IAS

ગુજરાત રાજ્યને આગામી દિવસમાં નવા મુખ્ય સચિવ મળવા જઈ રહ્યા છે અને નવા મુખ્ય સચિવ તરીકે 1986ની બેચનાં IAS ઓફિસર પંકજ કુમારનાં નામ પર મહોર મારવામાં આવી છે. નોંધનીય છે કે 31મી ઓગસ્ટે રાજ્યનાં વર્તમાન મુખ્ય સચિવ મુકીમ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે પંકજ કુમાર આગળનો કાર્યભાર સંભાળશે.

Source: Part


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •