પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહાર વાજપેયીની ભત્રીજી અને કોંગ્રેસ નેતા કરૂણા શુક્લાનું કોરોનાથી નિધન

SHARE WITH LOVE
  • 31
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    31
    Shares

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ કરૂણા શુક્લાનું કોરોનાથી નિધન થઇ ગયું છે. તેમની છત્તીસગઢની એક હોસ્પિટલમાં કોવિડની સારવાર ચાલી રહી હતી.

  • કોંગ્રેસ નેતા કરૂણા શુક્લાનું કોરોનાથી નિધન
  • પૂર્વ પીએમ વાજપેયીની ભત્રીજી હતા
  • છત્તીસગઢની એક હોસ્પિટલમાં ચાલતી હતી કોવિડની સારવાર

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહાર વાજપેયીની ભત્રીજી અને કોંગ્રેસ નેતા કરૂણા શુક્લાનું કોરોનાથી નિધન થયું છે. જ્યાં તેમની સોમવાર રાત્રે 12 વાગ્યેને 40 મિનિટે મૃત્યુ થઇ ગયું. કરૂણા શુક્લા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહાર વાજપેયીની ભત્રીજી હતી.

દિવંગત કરૂણા શુકલાના અંતિમ સંસ્કાર મંગળવારે બલૌદાબજારમાં થશે. લોકસભા સાંસદ રહેલી કરૂણા શુક્લા વર્મમાનમાં છત્તીસગઢમાં સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ હતા. તેઓ ભાજપમાં પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સહિત તમામ મોટા પરદા પર રહી.

કરૂણા શુક્લાના નિધન પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ ટ્વિટ કર્યું કે, મારા કરૂણા ચાચી એટલે કરૂણા શુક્લાજી નથી રહ્યા.

Source link


SHARE WITH LOVE
  • 31
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    31
    Shares