પોરબંદરના દરિયાકિનારે 750-મીટર લાંબા વોકવેનું કામ શરૂ

SHARE WITH LOVE

પોરબંદરઃ શહેરના દરિયાકિનારે ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરથી અસ્માવતી ઘાટ સુધી 750-મીટર લાંબો વોક-વે બાંધવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ વોક-વે રૂ. 12 કરોડના ખર્ચે બાંધવામાં આવશે.

સમુદ્રકાંઠાના વિસ્તારની જમીનનું ધોવાણ થતું અટકાવવા સ્થાનિક વહીવટીતંત્રએ સેફ્ટી દીવાલ બાંધવાનું શરૂ કરી દીધું છે.
તે દીવાલ બંધાઈ ગયા બાદ સીમેન્ટ કોંક્રીટવાળા વોક-વેનું બાંધકામ શરૂ કરાશે.

Source link


SHARE WITH LOVE