ભરૂચ: ઝગડિયા તાલુકાની રાજપારડી જીલ્લા પંચાય ની સીટ પર ખરા ખારીનો જંગ, બીજેપી વિરુધ બીટીપી

SHARE WITH LOVE
 • 57
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  57
  Shares

ભરૂચ: ઝગડિયા તાલુકાની રાજપારડી જીલ્લા પંચાય ની સીટ પર ખરા ખારીનો જંગ, બીજેપી વિરુધ બીટીપી ની જામી રહી છે..

રાજપારડી જીલ્લા પંચાયત સીટ પર ભાજપ ના ઉમેદવાર ભૂપતસિંહ કેસરોલા ના પત્ની પદમાબેન ઈશ્વરભાઈ વસાવા છે જયારે બીટીપી માંથી આદિવાસી માંસીન્હા છોટુભાઈ વસાવા ના પુત્ર દિલીપભાઈ વસાવા લઢી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર આવખતે આ સીટ પર કાંટા ની ટક્કર થઇ રહી છે. ઝગડિયા તાલુકાની બધી જીલ્લા પંચાયત સીટોમાં રાજપારડી જીલ્લા પંચાયત સીટ લોકોનું દયાન ખેચી રહી છે.

આ રાજપારડી જીલ્લા પંચાય સીટ ભાજપા અને બીટીપી એમ બંને પક્ષ માટે પ્રતિષ્ઠા નો પ્રશ્ન બની ચુકી છે.

May be an image of 15 people, including હિતેન્દ્સિંહ જે. બારોટ and Krunal Patel and text

SHARE WITH LOVE
 • 57
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  57
  Shares