ભાજપનું પ.બંગાળમાં 200 બેઠક જીતવાનું લક્ષ્યાંક, 10 રાજયના સંગઠન મહામંત્રીઓને વિશેષ જવાબદારી સોંપાઇ
પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણી જીતવા ભાજપે કમર કસી છે. ભાજપે 10 રાજયના સંગઠન મહામંત્રીઓને મહત્વની જવાબદારી સોંપી છે. ગુજરાતના સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા પશ્ચિમ બંગાળ જશે. કેન્દ્રીય પ્રધાનોને પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે ગુજરાતમાંથી મનસુખ માંડવિયાને વિશેષ જવાબદારી સોંપાઈ છે.
ભાજપનું પ.બંગાળમાં 200 બેઠક જીતવાનું લક્ષ્યાંક, 10 રાજયના સંગઠન મહામંત્રીઓને વિશેષ જવાબદારી સોંપાઇ appeared first on Tv9 Gujarati #1 News Channel.