મંત્રી. નીતિન ગડકરી માં. જીતુ વાઘની મંત્રી. ગણપતસિંહ વસાવા એ બીજેપી ની વર્ચ્યુઅલ મીટીંગ માં આદિવાસી ની કોય ચર્ચા નઈ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

મંત્રી. નીતિન ગડકરી ( Nitin Gadkari ) માં. જીતુ વાઘની મંત્રી. ગણપતસિંહ વસાવા ( Ganpatsinh Vasava ) એ બીજેપી ( BJP ) ની સાઉથ ગુજરાત માટે વર્ચ્યુઅલ મીટીંગ નું આયોજન કર્યું હતું જેમાં નીતિન ગડકરી એ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીના (PM Narendra Modi ) નેતૃત્વ નો હવાલો આપતા ગડકરી જી એ જમ્મુ કાશ્મીર માં ઘણી વાતો કરી જમુકાસ્મીર માં હજારો કરોડોના કામો ચાલે છે તેની વાતો કરી છે.

દેસ માં ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરો એ જન રેડી દીધી છે, અને વિજશ્રી ભાજપને મળી છે.

તો અમારું પૂછવું કે આદિવાસી ( adivasi ) સમજે દેસ માટે ખૂન તો રેડ્યુજ છે તેનાથી પણ ખાણું બધું યોગદાન આપ્યું છે. પરંતુ દેશની પ્રગતિની આ વિકાસ ગાથામાં આદિવાસી સમાજ ના કેટલા લોકોને તમે સહ ભાગી કાર્ય છે?

આદિવાસી વિસ્તાર માંથી માં. નીતિન ગડકરી જીના વિકાસ સીલ પ્રોજેક્ટ ના કામો આદિવાસીની છાતી પર પગ મૂકી આપે રસ્તા ઓ આપના વિભાગે કઈરીતે કાર્ય છે એતો આપે આપના શબ્દમાં જણાવ્યુજ છે.

માં. નીતિન ગડકરી જી આપે ગુજરાત ના આદિવાસી વિસ્તાર માંથી આપના વિકાસ સીલ મોડલ ને પસાર તો કર્યો પરંતુ આદિવાસી લોકના સંવિધાનીક હક અને અધિકારો છીનવવા માટે. માં. નીતિન ગડકરી જી તમે આદિવાસી ની કરોડોની જમીનો આપની  સત્તા અને હિત માટે  માત્ર હજારોમાં પડાવી લેવાનો રસ્તો તો આપના ચેલા ચપાટા અને ચમચા નાઆધારે કર્યો પરંતુ આદિવાસી યુવાનો અને પરિવારો ના હિત ને ધ્યાન માં રાખી કસું કર્યું નથી એ કેહતા દુખ થાય છે. અમો ચોક્કસ પણે કહીશું કે આવું ગુજરાત મોડેલ તૈયાર માં આવ્યું છે તેમાં આપ શ્રી પણ સહભાગી હતા એ વાત આદિવાદ્સી સમાજ કાયમ યાદ રાખશે.

આદિવાસી સમજે ભારત ના ઔતિહસિ ઈતિહાસ ઘઢવામાં પોતાનું ખૂન – બલિદાન -પસીનો આપ્યો છે .

તમે તો મંત્રી બનીગયા પરંતુ આદિવાસી સમાજના ના અપમાન બલિદાન ના લીધે મળેલી વિજય શ્રી પર આપ ઘમંડ તો કરી રહ્યા છો પરંતુ આદિવાસી સમાજ ના હિત વિરોધી આપ છે એ સ્પષ્ટ દેખાય રહ્યું છે. આપ શ્રી માનનીય નરેન્દ્ર મોદીશ્રી ના નામ પર આપના રાજકીય રોટલા સેકો છો.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •