રાજકોટમાં RTPCR ટેસ્ટના ખોટા ટેસ્ટ રિપોર્ટ અંગે CMએ આપ્યા તાત્કાલિક તપાસના આદેશો

SHARE WITH LOVE
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં RTPCR ટેસ્ટના ખોટા ટેસ્ટ રિપોર્ટ અંગે પ્રસિદ્ધ થયેલા અખબારી અહેવાલને પગલે રાજકોટ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આ સંદર્ભમાં તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે.

મુખ્યમંત્રીએ આ ઘટનામાં જવાબદારો સામે તાત્કાલિક અસરથી કડક પગલાં લેવા તેમજ સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવા પણ જિલ્લા તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Source link


SHARE WITH LOVE
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares