રાજ્યમાં 8 IPS અધિકારીઓની નિમણૂંક, 15 DySPની બદલી; જાણો કોણ ક્યાં મુકાયું?

SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

ગુજરાત કેડરના 8 IPS અધિકારીઓની તાલીમ પૂર્ણ થયા બાદ તેમને વિભાગીય પોલીસ અધિકારી તરીકે વિવિધ સ્થળોએ નિમણુક કરાયા છે. ઉપરાંત 15 DySPની બદલી કરી છે.

ગુજરાત કેડરમાં ફાળવાયેલા 8 IPS અધિકારીઓને તેમની તાલીમ હૈદરાબાદ બાદ ખાતે પૂર્ણ થતા રાજ્યના પોલીસ દળમાં જોડાયા છે. આ ઉપરાંત નાયબ પોલીસ અધિક્ષક DySP રેન્કના 15 અધિકારીઓની રાજ્યમાં બદલી કરી છે. 

અધિકારી અને બેચનિમણુકનું સ્થળ
શેફાલી બરવાલ (બેચ 2016)ASP દાહોદ
ડો લવિના સિંહા (બેચ 2017)ASP વિરમગામ
અભય સોની (બેચ 2017)ASP અમરેલી
સુશીલ અગ્રવાલ (બેચ 2017)ASP પાલનપુર
હસન સાફિન મુસ્તુફાઅલી (બેચ 2018)ASP ભાવનગર
પૂજા યાદવ (બેચ 2018)ASP થરાદ
વિકાસ સુંડા (બેચ 2018)ASP ભરૂચ
ઓમ પ્રકાશ જાટ (બેચ 2018)ASP વેરાવળ

કયા DySP અધિકારીઓને ક્યાં મુકવામાં આવ્યા?

અધિકારીક્યાં બદલી કરવામાં આવી
એ આર જનકાંતACP, સ્પેશ્યલ બ્રાંચ, અમદાવાદ
કલ્પેશ ચાવડાDySP, ખેડા
વી જે રાઠોડDySP, IB ગાંધીનગર
એમ એચ ઠાકરDySP, IB ભાવનગર
એસ કે વાળાDySP, વડોદરા રૂરલ
ડી પી વાઘેલાACP, એન્ટી કરપ્શન બ્યુરો, અમદાવાદ
બી એસ વ્યાસDySP, અમદાવાદ રૂરલ
એસ એચ સારડાDySP, SC/ST સેલ, દ્વારકા
શ્રુતિ એસ મહેતાDySP, IB સ્પેશ્યલ બ્રાંચ ગાંધીનગર કમીશ્નરેટ
એસ એસ ગઢવીACP, એન્ટી કરપ્શન બ્યુરો, વડોદરા
એમ બી સોલંકીDySP, જામનગર
ડી વી બસીયાACP ક્રાઈમ રાજકોટ
ડી જી ચૌધરીDySP, IB સ્પેશ્યલ બ્રાંચ ગાંધીનગર કમીશ્નરેટ
બી વી ગોહીલDySP પોલીસ ટ્રેઈનિંગ જુનાગઢ
ડી પી ચુડાસમાACP ક્રાઈમ અમદાવાદ

Source:


SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •