વડતાલધામ કન્યા છાત્રાલયનું ઞુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે ઉદ્ઘાટન કર્યું જેમાં ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સુરતના માતૃશ્રી કાશીબા હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય દાતાશ્રી કેશુભાઈ હરિભાઈ ગોટીના આર્થિક સહયોગથી ડેડીયાપાડા તાલુકાના સામરપાડા ખાતે ૬૬માં શિક્ષણ ભવનરૂપે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ કન્યા છાત્રાલયનું ઞુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે ઉદ્ઘાટન કર્યું જેમાં ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.