શિક્ષક ભરતી આંદોલન: અમદાવાદ-ઉદેપુર હાઇવે 36 કલાકથી બ્લોક. મોડી રાત્રે દુકાનો અને ચાર બસો સળગાવાઈ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલન ત્રીજા દિવસે પણ યથાવત રાખી છે. અરવલ્લીમાં હાઇવે સુમસામ બન્યા છે. હાઇવે હોટલ પર હજારો ટ્રકોની જમાવડો થયો હતો. ડૂંગરપૂર અને બાંસવાડામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.

 • ડૂંગરપૂર અને બાંસવાડામાં ઇન્ટરનેટ સેવા બંધ
 • અરવલ્લીમાં હાઇવે બન્યા સુમસામ, હોટલો પર હજારો ટ્રકોનો જમાવડો
 • અમદાવાદ-ઉદેપુર હાઇવે 36 કલાકથી બ્લોક

રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલન ત્રીજા દિવસે પણ યથાવત રાખી છે. અરવલ્લીમાં હાઇવે સુમસામ બન્યા છે. હાઇવે હોટલ પર હજારો ટ્રકોની જમાવડો થયો હતો. ડૂંગરપૂર અને બાંસવાડામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. અમદાવાદ-ઉદેપુર હાઇવે 36 કલાકથી બ્લોક કરવામાં આવ્યા છે. મોડી રાત્રે દુકાનો અને ચાર બસો સળગાવાઈ છે. 

ભિલોડા અને શામળાજીના 200 લોકો આંદોલનમાં પહોંચ્યા

રાજસ્થાન શિક્ષક ભરતી આંદોલન આજે બીજા દિવસે પણ ઉગ્ર બન્યો છે. રાજસ્થાનના કાંકરી ડુંગરી પાસે 20થી વધુ ટ્રકો સળગાવાઈ છે. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો. ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા.

ટોળાએ ભુવાલી પેટ્રોલપંપ પરદોઢ લાખની લૂંટ  પણ ચલાવી હતી. શિક્ષક ભરતી આંદોલનનું સમર્થનમાં ઉગ્ર આંદોલન થયું છે. ભિલોડા અને શામળાજીના 200 લોકો આંદોલનમાં પહોંચ્યા છે.

Source: Part


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •