સાંસદ મનસુખ વસાવા પર ટિપ્પણી કરનાર સાહિલ પઠાણ સામે ફરિયાદ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સાંસદ મનસુખ વસાવા પર ટિપ્પણી કરનાર સાહિલ પઠાણ સામે ફરિયાદ

કોરોનાની સારવાર લઈ રહેલ સાંસદ ના ફોટો પર સાહિલે કોમેન્ટમાં લખ્યું *રીપ ઇન એડવાન્સ*

નેત્રંગ, વાલિયા બીજેપી ના હોદ્દેદારો એ યુવક સામે નોંધાવી ફરિયાદ

નેત્રંગ પોલીસ મથકે સાહિલ પઠાણ નામ ના યુવક સામે સુલેહ શાંતિ ભંગ અને ઉશ્કેરાટ ફેલાવવા અંગે અપાઈ ફરિયાદ

બીજેપી ના મંત્રી ભાવના બેન પંચાલ ની પોસ્ટ પર સાહિલે કરી હતી કોમેન્ટ

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •