સુરતની તમામ ટેક્સ્ટાઇલ માર્કેટ 17મી સોમવાર સુધી સંપૂર્ણપણે બંધ

SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

સુરત તા.12 મે 2021 બુધવાર

સુરત ની તમામ ટેક્સ્ટાઇલ માર્કેટ તા. 12મી પછી ખુલશે કે કેમ ? તેની ઉપર સૌની નજર હતી, જેમાં ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસો.(ફોસ્ટા)એ તમામ માર્કેટ તા. 17મી સોમવાર સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

કાપડ બજાર માટે મહત્વની જાહેરાત કરતાં ફોસ્ટાએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના વાયરસના વધતા ચેપને ધ્યાનમાં રાખીને અને ગુજરાત સરકારના ગૃહ વિભાગની તા.11ની ઘોષણાને ધ્યાનમાં રાખીને, નક્કી કર્યું છે કે શહેરના તમામ કાપડ બજારો તા .13 મીને ગુરુવારથી તા. 17મીને સોમવાર સુધી બંધ રહેશે.Source link


SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share