અકસ્માત: ભરૂચ એક્સપ્રેસ હાઈવે પર ક્રેન તુટી પડી, કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર એક ગોઝારી ઘટના નોંધાઈ છે. આ ઘટનામાં એક કર્મચારીનું ઘટનાસ્થળે જ અરેરાટી ભર્યુ મોત થયુ છે.

 • ભરૂચમાં એક્સપ્રેસ હાઈવેની કામગીરી દરમિયાન ક્રેઈન તૂટી
 • બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી થતા એક કર્મચારીનું મોત
 • ક્રેઈને સંતુલન ગુમાવતા થયો અકસ્માત

ભરૂચમાં એક્સપ્રેસ હાઈવેની કામગીરી દરમિયાન શક્કપોર ગામ પાસે ક્રેઈન તૂટી પડી હતી.  ક્રેઈને સંતુલન ગુમાવતા ગોઝારો અકસ્માત થયો હતો. આ અકસ્માતે ત્યાં કામ કરી રહેલા એક કર્મચારીનો બોગ લીધો છે. 

બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી થતા એક કર્મચારીનું કમકમાટીભર્યુ મોત થયુ છે. અકસ્માતની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •