ગણપતસિંહ વસાવા દ્વારા વાડી ગામે જરૂરિયાત મંદને 1000 કીટનું વિતરણ કરાયું. ઘરે રહો. સુરક્ષિત રહો.

SHARE WITH LOVE
 • 1K
 • 56
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.1K
  Shares

ગણપતસિંહ વસાવા દ્વારા વાડી ગામે 1000 કીટનું વિતરણ કરાયું. ઘરે રહો. સુરક્ષિત રહો.

કોરોના ના કહેર વચે લોકો ને ઘણી તાખાલીફો ઉભી થઇ રહી છે. અને જીવન નિર્વાહ કરવા અને રોજ બરોજ ખાવા પીવાની પણ તકલીફ પડી રહે છે આવા સમય માં ગણપતસિંહ વસાવા દ્વારા વાડી ગામે 1000 કીટનું વિતરણ કરાયું છે.

માનનીય ગણપતસિંહ વસાવા (Ganpatsinh Vasava) નો રાજકીય પ્રવાસ ૧૯૯૫માં ભારતીય જનતા પાર્ટીથી શરુ થયો હતો. ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીપણા હેઠળ તેમણે ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓશ્રીએ ગુજરાતના પ્રવાસન વિભાગને વિક્સાવવા તથા આદિવસીઓ માટેના વિકાસલક્ષી કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. આદિવાસીઓની જીવનશૈલી અને રોજગારી સાથે જોડાયેલ વન પ્રદેશના સંવર્ધન માટે તેઓશ્રીએ અનેક યોજનાઓ ઘડી છે. ત્રણ ટર્મ સુધી વિધાનસભાના સૌથી નાની વયના અધ્યક્ષ હોવાનું માન તેમની વિશેષ સિધ્ધી છે.


SHARE WITH LOVE
 • 1K
 • 56
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.1K
  Shares