ધારાસભ્ય વડગામની જિલ્લા તંત્રને ચેતવણી : જો વડગામના મોરિયા CHC માં ૨ દિવસમાં ઓકસીજન ના આપ્યો તો હું અચોક્કસ મુદતના ધરણાં ઉપર બેસીશ

SHARE WITH LOVE
 • 68
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  68
  Shares

૨૧ બેડની વ્યવસ્થા હોવા છતાં, ઓકસીજન ના અભાવે આખું CHC બંધ હાલતમાં : ખાનગી હોસ્પિટલોમાં ઓકસીજન જાય અને સરકારી CHCમાં કેમ નહી? – ધારાસભ્ય મેવાણી (Jignesh Mevani) નો સવાલ. Jignesh Mevani

વડગામ તાલુકાના લોકોને કોરોના ની મહામારી માં વધારે તકલીફો નો સામનો ના કરવો પડે અને પોતાના વિસ્તારમાં યોગ્ય અને આંશિક મદદ મળી રહે અને પોતાના સ્વજનો માટે બેડ કે ઓક્સિજન માટે થઈ ભટકવું ના પડે તે માટે વડગામ તાલુકાના મોરીયા સી.એસ.સી માં તૈયાર કરેલ કોવિડ સેન્ટરમાં તાત્કાલિક ઓક્સિજન પુરો પાડી ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે લેખિત માં જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું અને સાથે સાથે જો આ માંગ બે દિવસ માં નહીં સંતોષવામાં આવે તો જીજ્ઞેશ મેવાણી પોતે અચોક્કસ મુદત થી ધરણાં ઉપર બેસવાની પણ ચિમકી ઉચ્ચારી હતી અને વડગામ વાસીઓ ની લાગણી અને માંગણી જલ્દીથી પુરી કરવામાં આવે તેવી લોકો ની સાથે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ની માંગ છે.

Source:


SHARE WITH LOVE
 • 68
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  68
  Shares