ઝઘડિયા તાલુકા પંચાયત નાં બી ટી પી સદસ્ય સાથે તાલુકા ભાજપના અગ્રણી એ નવ નિયુક્ત ભાજપા પ્રમુખ ને શુભેચ્છા પાઠવી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

જેની આતુરતા પુર્વક રાહ જોવાતી હતી તે ભરૃચ અને જિલ્લા ભાજપાના પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભરૃચમાં પુર્વ નગર પાલિકા પ્રમુખ અને હાલના સભ્ય તેમજ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ મારૃતિસિંહ અટોદરીયાની જિલ્લા પ્રમુખ પદે નિમણુંક કરાઇ છે.

અત્યારે સુભેચ્છા મુલાકાત નો દોર ચાલુ છે. ત્યારે ઝઘડિયા તાલુકા પંચાયત નાં બી.ટી.પી (BTP) સદસ્ય સાથે તાલુકા ભાજપના અગ્રણી અજયસિંહ પરમાર, ભુપેન્દ્રસિંહ રાઠોડ, વિક્રમસિંહ એ નવ નિયુક્ત ભાજપા પ્રમુખ મારૃતિસિંહ અટોદરીયા ની મુલાકાત લઇ શુભેચ્છા પાઠવી છે.

આ મુલાકાત થી ભરૂચ અને ઝઘડિયા પંથક માં કુતુહલ સહ ચર્ચા નો વિષય બન્યો છે.

ઝઘડિયા તાલુકા પંચાયત નાં બી ટી પી સદસ્ય સાથે શુભેચ્છા આપતાં તાલુકા ભાજપના અગ્રણી

Posted by Marutisinh Atodaria on Friday, November 13, 2020

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •