નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે ખ્રિસ્તી સમાજ દ્વારા રેલીનું આયોજન

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

નાતાલ તહેવારની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.                          ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિન નાતાલની ઉજવણીનો થનગનાટ ભરૂચ શહેર જિલ્લા માં વર્તાવા લાગ્યો છે નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના સમસ્ત ખ્રિસ્તી સમાજ ના ફાધર,બિશપ અને પાદરી સાહેબ સહિત વિશાળ સંખ્યામાં ખ્રિસ્તી ભાઇ બહેનો અને બાળકોએ ભેગા થઈને પગપાળા રેલી નું આયોજન કર્યું હતું.આ રેલી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ થી નીકળી પાંચ બત્તી સ્ટેશન રોડ થઈ પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચતા તેનું સમાપન થયું હતું.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •