ભરૂચ : ગંધારમાં આવેલી ONGCના GGS 1 ટેન્કમાં બ્લાસ્ટ થતા આગ લાગી, એક મજૂરનું મોત; આગ પર કાબૂ મેળવાયો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભરૂચના ગંધારમાં આવેલી ONGCના જીજીએસ 1ની ટેન્ટમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં એક કામદારનું મોત નીપજ્યું છે. બ્લાસ્ટ થતા ટેન્કમાં આગ લાગી હતી અને ધૂમાળાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ ફાયરફાયટર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયરફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારે આગ બૂઝાતા ગામલોકોએ રાહતનો દમ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, મુલેર ગામના સુરેશભાઈનું મોત થતા ગામમાં માતમ છવાયો છે.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •