ભરૂચ જીલ્લા કલેકટર ડો. એમ. ડી. મોઢિયા એ ઝગડિયા પ્રાંત અને મામલતદાર કચેરીની મુલાકાત લીધી
આજરોજ ભરૂચ જીલ્લા કલેકટર ડો. એમ. ડી. મોઢિયા એ ઝગડિયા પ્રાંત અને મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી, આ પ્રસંગે ઝગડિયા તાલુકા પ્રાંત અધિકારી વિઠલાની , ઝગડિયા મામલતદાર રાજવનસી , નાયમ મામલતદાર ટી. સી. પટેલ, સર્કલ અધિકારી પટેલ તેમજ ચિરાગભાઈ, પારૂલબેન, રીનાબેન સહીત કચેરીના કર્મચારી ના તમામ લોકો હાજર રહ્યા હતા.
સ્થાનિક સ્વરાજ ની ચુંટણીના આ સમય માં ભરૂચ જીલ્લા કલેકટર ની મુલાકાત ..