ફીટ ઈન્ડીયા અને એક ભારત- શ્રેષ્ઠ ભારતનાં સંદેશ સાથે વડોદરા-સ્ટેચ્યુ ઓફ યુનિટી-વડોદરાની સાયકલયાત્રા યોજાઈ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભારતવર્ષને એકતાંતણે જોડીને એક ભારત- શ્રેષ્ઠ ભારતનાં સંદેશ સમગ્ર વિશ્વમાં પ્રસાવનાર સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જનજાગૃત્તિનું માધ્યમ બની છે.આજે ફીટ ઈન્ડિયા અને એક ભારત- શ્રેષ્ઠ ભારતનાં સંદેશ સાથે વડોદરાથી સંસ્થા “The Cycling Club” દ્વારા વડોદરા – સ્ટેચ્યુ ઓફ યુનિટી – વડોદરા સુધીની સાયકલયાત્રા યોજાઈ હતી. 

સંસ્થા અવારનવાર સ્વાસ્થ્ય જાગૃત્તી ફેલાવવાનાં ઉદ્દેશ્ય સાથે ફીટ ઈન્ડિયાનો સંદેશ આપવા માટે સાયકલયાત્રા યોજાય છે.આજે વડોદરા – સ્ટેચ્યુ ઓફ યુનિટી – વડોદરા સુધીની ૨૦૦ કીલો મિટરની સાયકલયાત્રા યોજાઈ હતી. સાયકલ યાત્રામં જોડાયેલ ૧૦૦ સાયકલ સવારોએ ફીટ ઈન્ડિયા અને એકભારત- શ્રેષ્ઠ ભારતનાં સંદેશને બુલંદ કર્યો હતો.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •