ભરૂચ શુકલર્તીથ નદીના પટમાં ચાલતા ઞેરકાયદેસર ખનન કારણે ઉંડા ખાડા માં આદિવાસી યુવાન ડુબી જવાથી મોત

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભરૂચ : (Mansukh vasava) : શુકલર્તીથ ખાતે નદીના પટમાં ચાલતા થવાના કારણે ઉંડા ખાડા પડી ગયેલ જેમાં શુકલર્તીથના યુવાન ભરતભાઈ કાંતિભાઈ વસાવાનુ ડુબી જવાથી મોત નિપજ્યુ છે.

તો આજરોજ જીલ્લા પંચાયતના માજી સભ્ય ધિરમભાઈ ઞોહીલ, શુકલર્તીથના સરપંચ નિલેશ વસાવા, રોહીતભાઈ સાથે મૃતકના નિવાસસ્થાને જઈ તેમના પરીવારની મુલાકાત સાંસદ મનસુખ વસવા એ લીધી અને સાંત્વના આપી.

આ મુલાકાત દરમ્યિાન ઞામ લોકો અને પરીવારજનો એ આ ધટના ઞેરકાયેદસર ખનન ના કારણે થઈ છે તેથી તેમાં યોઞ્ય તપાસ થવી જોઈએ અને ઞુનેઞારો ને સજા મળવી જોવે તેમજ મરનાર ભરતભાઈ ના પરીવારને યોઞ્ય વળતર મળવુ જોઈવી એવી રજુઆત તેમને કરી હતી.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •