દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર ની ટીકીટ ગુચમાં? આદિવાસી સમાજ ખફા

SHARE WITH LOVE
 • 915
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  915
  Shares

ભારત સરકારના કેન્દ્રિય મંત્રી મંડળમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરનો ને જ્યારથી કેન્દ્રિય મંત્રી તરીકે નું પદ સ્વીકાર્યું ત્યારથી તે પોતાના મત વિસ્તાર માં દયાન આપી શક્યા નથી જેથી લોકોમાં રોષ છે. તો આ વખતે સુ થશે તેની ખબર નઈ

આદિવાસી સમાજ ના પ્રશ્નોને ક્યારે પણ ઉજાગર તેમ ને કર્યા નથી જેથી આદિવાસી સમાજ તેમનાથી નારાજ છે. ભારત સરકારના આદિવાસી મંત્રી જશવંતસિંહ ભાભોર
ખોટા પ્રમાણપત્રોના આધારે આદિવાસી ના રિઝર્વ કોટા માં નોકરી કરે છે તેવા બની બેઠેલા આદિવાસી ગણાતા રબારી ભરવાડ જે હજારોની સંખ્યામાં આદિવાસી ની જગ્યા માં નોકરી કરે છે તેના માટે બોલી શક્યા નથી.

ભારત સરકારના આદિવાસી મંત્રી જશવંતસિંહ ભાભોર આદિવાસી સમાજ ના મુખ્ય મુદ્દા ઓં પર આજ સુધી કસું બોલીસક્યા નથી સમાજ તેમને સ્વીકારશે નય

 1. ગેર આદિવાસી ને અપાયેલા આદિવાસી લોકોના ખોટા પ્રમાણપત્રો
 2. ફોરેસ્ટ એક્ટ
 3. આદિવાસી જમીનમાં ચાલી રહેલા ખનન અને ખાણો
 4. સરદાર સરોવર પ્રોજેક્ટ
 5. સ્ટેચ્યુ ઓફ યુનિટી
 6. ભારત માલા પ્રોજેક્ટ
 7. આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો અભાવ
 8. આદિવાસી વિસ્તારોમાં સુવિધાઓનો અભાવ
 9. આદિવાસી લોકો સાથે થતી ગેરરીતિઓ
 10. પેસા એક્ટ
 11. અનુસૂચિ 5 અને 6

ભાજપની વાત કરીયે તો 2014ની લોકસભા ચૂંટણી લડેલા અને હાલ દાહોદના સાંસદ સભ્ય અને યુનિયન મિનિસ્ટર ઓફ ટ્રાય બલ અફેરસ જશવંતસિંહ ભાભોરનું નામ ચર્ચામાં ભાજપ ની જરૂરિયાત માટે હશે, પણ આદિવાસી સમાજ માટે તો નથીજ . તેમની ટિકિટ રિપીટ થવાની શક્યતાઓ જે હોય તે પણ સમાજ નો સામનો કરવો પડસેજ. સમાજ ના કે ખાલી પાર્ટી ના ?


SHARE WITH LOVE
 • 915
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  915
  Shares

Leave a Reply

Your email address will not be published.