“માં ઉમીયા લક્ષચંડી મહાયજ્ઞ”ના દ્વિતીય દિવસે માઁ ઉમિયાના આશીર્વાદ લીધા: ગણપત વસાવા

SHARE WITH LOVE
 • 14
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  14
  Shares

ભક્તિના અનમોલ પાવન પર્વ સમા “માં ઉમીયા લક્ષચંડી મહાયજ્ઞ”ના દ્વિતીય દિવસે માઁ ઉમિયાના આશીર્વાદ લેવા એકત્ર થયેલ સમસ્ત કડવા પાટીદારોને ભક્તિના સૂરોમાં પરોવવા આયોજિત વિવિધ કાર્યક્રમોની અવિસ્મરણીય તસવીરી ઝલક, લોકોના ઉત્સાહ અને ઉમંગએ મહાયજ્ઞને અનન્ય બનાવ્યો છે.

સમારંભમાં મા ઉમિયાના આશીર્વાદનો સાક્ષાત્કાર કરવા આમંત્રિત જાહેર સમારંભના અતિથી કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, ઉમિયા માતા સંસ્થાનના પ્રમુખ શ્રી મણીભાઈ પટેલ ( મમ્મી ), પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, રાજ્યમંત્રી કુંવરજી બાવળીયા, GIDC ના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂત, પ્રોજેક્ટ મેનેજર શ્રી એમ.એસ.પટેલ, ધારાસભ્ય શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલ, શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શ્રીમતી આશાબેન પટેલ, ઉમિયા માતા સંસ્થાનાં ટ્રસ્ટી શ્રી સી.કે.પટેલ તથા સંસ્થાના અન્ય હોદ્દેદારશ્રીઓ અને મહાનુભાવોની સહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ ભક્તિપર્વને ઉજવ્યો.

Image may contain: 8 people, people smiling, people standing and outdoor
Image may contain: 4 people, people standing, sky and outdoor
Image may contain: one or more people and people standing

SHARE WITH LOVE
 • 14
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  14
  Shares