મનસુખ વસાવા નો ભરૂચ લોકસભા વિસ્તારમાં ઝંઝાવતી પ્રચાર

SHARE WITH LOVE
 • 106
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  106
  Shares

આજે નો ભરૂચ માં પ્રચાર કરવા ના દિવસ ચાલુ છે. આજે નો ભરૂચ સભા સંબોધશે. ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરશે. આ દરમિયાન તેઓ ભાજપને મત આપવા માટે અપીલ પણ કરશે.

લોકસભાની ચૂંટણીને લઈને ભરૂચ  ગુજરાતમાં પ્રચાર કરવામાં માટે નીકળેલા છે . આજે ભરૂચ  પ્રચાર કરવા ના છે. આજે ભરૂચ  સભા સંબોધશે. મનસુખ વસાવા ભરૂચ  ના ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરશે. આ દરમિયાન તેઓ ભાજપને મત આપવા માટે અપીલ પણ કરશે.

મહત્વનુ છે કે, ભરૂચ  રવિવારે ભરૂચ સોસાયટીઓમાં સંવાદ કર્યો હતો. સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સંવાદ કર્યો હતો. તેની સાથે-સાથે રોડ-શો પણ કર્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

ભરૂચ લોકસભાની બેઠકને લઈને ભાજપના મનસુખ વસાવા ભરૂચ  પ્રચાર કરી રહ્યા છે. મનસુખ વસાવા ભરૂચ  શાહે ગઇકાલે સોસાયટીના સેક્રેટરી,ચેરમેન અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે વોર્ડમાં બેઠક કરી હતા. આ બેઠકમાં તેમણે સોસાયટીના મતદારોને જાગૃત કરવા માટે આહ્વાન કર્યુ હતું.

સોસયટીમાં બેઠક કર્યા બાદ તેમણે મંદિરના દર્શન કર્યા હતા. ત્યારબાદ મનસુખ વસાવા ભરૂચ  પાસે બેઠક કરી.   મનસુખ વસાવા ભરૂચ  ગઇકાલે રોડ-શો કર્યો હતો. આ રોડ-શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજ ભાજપથી નારાજ ચાલી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા સમાજની નારાજગી ખાળવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પાટીદાર આગેવાનો સાથે બેઠકોનો દોર કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપ મનસુખ વસાવા ભરૂચ  દ્વારા વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં બધા આગેવાનો એ મનસુખ વસાવા ને આશ્વાસન આપ્યું હતું.


SHARE WITH LOVE
 • 106
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  106
  Shares

Leave a Reply

Your email address will not be published.