મનસુખભાઈ ડી વસાવા : શ્રી સદસ્યતા અભિયાન માં રાજપારડી મુકામે

SHARE WITH LOVE
 • 104
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  104
  Shares

તા: ૨૮/૦૭/૨૦૧૯ નાં રોજ ભરૂચ જીલ્લાના ઝગડિયા તાલુકા ના  રાજપારડી ખાતે સદયસ્તા અભિયાન માં મોટી સંખ્યા માં કાર્યકર્તાઓ હાજર રહ્યા ભરૂચ ના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને સાથે સદયસ્તા અભિયાન અંતર્ગત ગામ લોકોને વિકાસની વિચારધારા સાથે જોડી સદસ્યની નોધણી કરી.

તા: ૧૨-૦૮-૨૦૧૯ ના રોજ રાજપારડી ગામે ભાજપ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી સદસ્યતા નોંધણી માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે આ વખતે ભાજપે ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓનલાઇન સદસ્યતા નોંધણી માટે અભ્યાન હાથ ધરતા ભરૂચ અને નર્મદા જીલ્લા ના અંતરિયાળ ગામોસુધી  ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી માટે નો કાર્યક્રમ યોજાય રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન માં ભરૂચ જીલ્લા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ઝગડિયા તાલુકા પ્રમુખ શ્રી નરેન્દ્ર વસાવા, ભૂપતશિહ કેસ્રોલા, ભરૂચ જીલ્લા મંત્રી શ્રી રશ્મિબેન એસ. વસાવા, ભુપેદ્ર રાઠોડ, વિક્રમ રાજ, રાકેશ સોલંકી, હિરલ પટેલ, હિરલ પંચાલ, રાવજીભાઈ વસવા, સંજયભાઈ વસાવા અને પાર્ટીના ઘણા કાર્ય કરો આ કાર્યક્રમમાં જોડાયા હતા.

તા: ૧૨-૦૮-૨૦૧૯  રાજપારડી સારસા માતા ના મંદિર ખાતે સદયસ્તા અભિયાન અંતર્ગત ગામ લોકોને વિકાસની વિચારધારા સાથે જોડી સદસ્યની નોધણી કરી સાથે વૃક્ષા રોપણનો કાર્યકમ કરવા માટે માર્ગદર્શન ભરૂચ જીલ્લા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા એ આપ્યું.

Like Us:


SHARE WITH LOVE
 • 104
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  104
  Shares

Leave a Reply

Your email address will not be published.