શ્રી મનસુખ વસાવા વિષે ઇન ચેનલ કેમ ખોટી માહિતી આપી રહી છે? જાણો

SHARE WITH LOVE
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares

આ સમાચાર નર્મદા ચેનલ પર નહિ પરંતુ ઇન ચેનલ માં હતા. અમે અમારા પત્રકાર મિત્રો અને ચેનલ નું માન રાખીએ છે. અને સાચીવાત માં માનીએ છે જેથી અમે નર્મદા ચેનલ વિશે અજાણ માં એમની ચેનલ નો ઉલ્લેખ થયો છે તેના માટે દિલગીરી વ્યક્ત કરીએ છે

લોક હિતમાં લડતા એવા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ના વિરોધમાં સમાચાર પ્રસારિત કરતી in ચેનલ નો લોકોએ વિરોધ નોંધાવ્યો છે

ભરૂચ in ચેનલ દ્વારા સંસદ  શ્રી મનસુખભાઈ વસાવા વિશે સમાચારમાં જાણકારી આપવામાં આવી છે કે મનસુખભાઈ વસાવા ઇલેક્શન પછી ગાયબ થઈ જાય છે. એ વાતના મુદ્દે ભરૂચ જીલ્લા ના નાગરિકો in ચેનલ નો વિરોધ કરી રહ્યા છે.

in ચેનલ ના કરતા હરતા શ્રી મનસુખભાઈ વસાવા વિશે કયા કારણો સર ખોટી માહિતી આપીરાહ્ય છે ? વિરોધ કરવા માટે પોતાની ચેનલ in ન્યુઝ નો ઉપયોગ થય રહ્યા છે એવી વાત ચર્ચામાં આવી રહી છે.

in ચેનલમાં કહેવામાં આવ્યું છે કે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા જીત્યા પછી ભુગર્ભામાજ ઉતરી જવાની ખોટી વાત in ચેનલ દ્વારા કરતાં લોકોમાં રોસ જામ્યો છે.

જીલ્લાના લોકોનું કેહવું છે કે નાનામાં નાનો વ્યક્તિ પણ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ને ગમે ત્યારે મડીસકે છે તથા ગમે ત્યારે ફોન કરી શકે છે, અને સંસદ શ્રી મનસુખભાઈ બધાને સાભળે છે, લોકો તેમને રસ્તે ચાલતાં ઊભા રાખી અને પોતાની વાત રજુ કરી શકે એવા સરળ સ્વભાવના શ્રી મનસુખભાઈ વસાવા એકદમ નિષ્ઠાથી લોકોસાથે જોડાયેલા છે. પરંતુ આવી ચેનલ જેવી ચેનલો કેમ આરીતે સમાચાર પ્રસારિત કરે છે ? શું આમને આવા નેતા વિશે જાનકારીજ છે કે કેમ? કે પછી એની પાછળ આ ચેનલ ના બીજા પ્રશ્નો છે?

લોકો અત્યારે અભણ નથી રહ્યા એ બધું સમજે છે.
નિષ્ઠાવાન એવા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા જેવા લોકો પર લાંછન લગાડતાં લોકોને થોડી શરમ આવવી જોઇએ એવી લોકોની અંગત લાગણીઓ બહાર આવી છે.


SHARE WITH LOVE
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares

Leave a Reply

Your email address will not be published.