મનસુખભાઈ ડી વસાવા એ લોક્સભામાં આદિવાસી ઓં ના પ્રશ્નો લોકસભામાં ઉપાડ્યા

SHARE WITH LOVE
 • 116
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  116
  Shares

આજ રોજ લોકસભામાં સંસદ શ્રી મનસુખભાઈ વસાવા ભરૂચે,  આખા દેશના આદિવાસી માટે જરૂરી પ્રશ્નો ઉપાડ્યા છે. મનસુખભાઈ વસાવા આ રીતે ઘણી વખત લોકસભામાં આદિવાસીના હિત માટે લડતા આવ્યા છે.

લોકસભા ક્ષેત્રે ભરૂચ અને નર્મદા જીલ્લાના નેત્રંઞ તાલુકાના વણખૂંટા અને મુઞંજમચામઢી ડેડિયાપાડાના દેવમોઞરા આદીવાસી લોકો ના આસ્થાનુ સ્થળ છે તેમજ માલસામોટ જે પર્યટક સ્થળ તરીકે છે જ્યાં મોબાઈલ ટાવર ધણા ઓછા છે જેને લીધે સંદેશા વ્યવ્હાર ની તકલીફ પડે છે તો ત્યાં બી.એસ.એન.એલ. ના ટાવર ઉભા કરવા નિયમ ૩૭૭ હેઠળ
સરકારશ્રી ના દુરસંચાર વિભાઞ નૂ ધ્યાન દોર્યુ દેશમાં ૬૦૦ થી વધારે આદિવાસી જાતિ છે તે દેશની કુલ સંખ્યાના ૮% જેવી છે. દેશમાં આદિવાસી સમાજ પ્રાચીનકાળ થી પોતાના અસ્તિત્વ માટે સંર્ધષ કરે છે ,વર્તમાનમાં તેમનો પ્રયાસ રોટી, કપડા અને મકાન જેવી મુળભુત સુવિધા માટે હોય છે. આજે પણ કેટલીક યોજનાઓમાં ભુમિ અધિઞ્રહણ , ઞેર કાનુની ખનન અને વન કટાઈ જેને કારણે આ આદિવાસી તેના પરીવેશ થી વિમુખ થતી જાય છે જેથી સરકારે એવી યોજનાઓ લાવી જોઈએ કે જેથી દેશના આદિવાસી સમાજને બિલકુલ નુકશાન ના થાય અને આદિવાસીઓની શિક્ષા, વિજળી રોજઞાર, સ્વાસ્થય અને આવાસ અને સિંચાઈ જેવી બુનિયાદી સુવિધા પર ધ્યાન આપવા માટે સરકારશ્રીનુ ૩૭૭ નિયમ હેઠળ ધ્યાન દોર્યુ.


SHARE WITH LOVE
 • 116
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  116
  Shares

Leave a Reply

Your email address will not be published.