ભરૂચ : ઝઘડીયા વિસ્તાર માં ખાણખનીજ વિભાગ અને અધિકારીયોની મિલીભગત?

SHARE WITH LOVE
 • 1.7K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.7K
  Shares

ભરૂચ : હકીકત એ છે કે, આ નાના લોકો જે મોટા ખનીજ માફિયાઓની નીચે કામ કરતા હતા, તેવા નાના લોકો ની બલી બનાવી ને મોટા માથા ઓંને બચાવવામાં આવી રહ્યા છે. તેવી વાતો ચકચાર થય રહી છે.

જિલ્લા મેજિસ્ટ્રેટે આરોપીઓ સામે  પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ જારી કરતા રાજપારડી પોલીસે ચાર ઇસમ ની અટકાયત કરી તેમને રાજકોટ અને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યા હતા. અને મોટા માથા ઓને બચાવવામાં આવ્યા છે તેમ જાણવા મળી રહ્યું છે

શું આમાં અધિકારીયોની મિલી ભગત છે અને અધિકારીયો પણ સંડોવાયેલા છે?

ભરૂચ જીલ્લા ના ઝગડિયા રાજપારડી માં આવેલ સિલિકા સેન્ડની લીસોના માલિક A. I. Saiyad  અને તેમની કંપની  New India Minerals,  All India Minarals દ્વારા કરોડોનું ખનન કરવામાં આવી રહ્યું છે, આ લોકો મોટા માથા છે. અને  આ લોકો કરોડો નું ખનીજ આદિવાસી ની જમીનો માંથી ખોટી રીતે કાઢી રહ્યા છે તેપણ અધિકારીયોની મીઠી નજર સમક્ષ. આમના પર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ? અને  છાવરવામાં આવી રહ્યા છે ?

#mansukhvasava #chhotuvasava #mansukhbhaivasava #chhotubhaivasava #bjp #btp #jhagadia #bharuch


SHARE WITH LOVE
 • 1.7K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.7K
  Shares

Leave a Reply

Your email address will not be published.