મોદી મંત્રીમંડળને ખાતાઓની ફાળવણી થઈ, જુઓ કોને કયું મંત્રાલય મળ્યું

SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

ગઈકાલે પ્રધાનમંત્રી મોદી સહિત ૫૮ મંત્રીઓએ મંત્રીપદના શપથ લીધા હતા જેમાં રાજનાથસિંહ સરકારમાં બીજા નંબરના અને અમિત શાહ ત્રીજા નંબરના મંત્રી બન્યા હતા. આજે આ તમામ મંત્રીઓની ખાતાની ફાળવણી કરવામાં આવી છે જેમાં રાજનાથસિંહ ને રક્ષા મંત્રાલય, અમિત શાહ ને ગૃહમંત્રાલય અને એસ જયશંકર ને વિદેશ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે.

જુઓ કયા મંત્રીને કયો વિભાગ મળ્યો,

કેબિનેટ મંત્રી

ક્રમનામબેઠકમંત્રાલય
1રાજનાથ સિંહલખનઉ (ઉ.પ્ર.)રક્ષા
2અમિત શાહગાંધીનગર (ગુજરાત)ગૃહ
3નીતિન ગડકરીનાગપુર (મહારાષ્ટ્ર)રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ
4ડીવી સદાનંદ ગૌડાબેંગલુરુ ઉત્તર (કર્ણાટક)કેમિકલ-ખાતર
5નિર્મલા સીતારમણરાજ્યસભા સાંસદનાણામંત્રાલય
6રામવિલાસ પાસવાનચૂંટણી નથી લડ્યાપુરવઠા
7નરેન્દ્રસિંહ તોમરમુરૈના (યુપી)કૃષિ
8રવિશંકર પ્રસાદપટના સાહિબ (બિહાર)કાયદા, માહિતી અને ટેક્નોલોજી
9હરસિમરત કૌર બાદલભઢિંડા (પંજાબ)ફુડ ુપ્રોસેસિંગ
10થાવરચંદ ગેહલોતરાજ્યસભા સાંસદસમાજ કલ્યાણ
11એસ જયશંકરપૂર્વ વિદેશ સચિવવિદેશ
12રમેશ પોખરિયાલ નિશંકહરિદ્વાર (ઉત્તરાખંડ)માનવ સંસાધન
13અર્જુન મુંડાખૂંટી (ઝારખંડ)આદિવાસી કલ્યાણ
14સ્મૃતિ ઈરાનીઅમેઠી (યુપી)કાપડ, મહિલા અને બાળ વિકાસ
15હર્ષવર્ધનચાંદની ચોક (દિલ્હી)આરોેગ્ય
16પ્રકાશ જાવડેકરરાજ્યસભા સભ્યપર્યાવરણ
17પિયુષ ગોયલરાજ્યસભા સભ્યરેલ્વે-વાણિજ્ય
18ધર્મેન્દ્ર પ્રધાનરાજ્યસભા સભ્યપેટ્રોલિયમ
19મુખ્તાર અબ્બાસ નકવીરાજ્યસભા સભ્યલઘુમતિ બાબતો
20પ્રહ્લલાદ જોશીધારવાડ (કર્ણાટક)સંસદીય બાબતો
21મહેન્દ્રનાથ પાંડેચંદૌલી (ઉ.પ્ર.)કૌશલ્ય વિકાસ
22અરવિંદ સાવંતમુંબઈ દક્ષિણ (મહારાષ્ટ્ર)હેવી ઇન્ડસ્ટ્રીઝ અને પબ્લિક એન્ટરપ્રાઇઝ મંત્રાલય
23ગિરિરાજ સિંહબેગૂસરાય (બિહાર)પશુપાલન
24ગજેન્દ્ર સિંહ શેખાવતજોધપુર (રાજસ્થાન)જળ સંસાધન મંત્રાલય

રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો)

1સંતોષ ગંગવારબરેલી (ઉ.પ્ર.)શ્રમ અને રોજગાર
2રાવ ઈન્દ્રજીત સિંહગુડગાંવ (હરિયાણા)આંકડા અને કાર્યક્રમ અમલીકરણ
3શ્રીપદ નાઈકઉત્તર ગોવા (ગોવા)આયુર્વેદ, યોગા, નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) મંત્રાલય
4જીતેન્દ્ર સિંહઉધરપુર (જમ્મૂ-કાશ્મીર)પૂર્વોત્તર વિકાસ,
5કિરણ રિજિજુઅરુણાચલ પશ્ચિમયુવા અને રમતગમત, લઘુમતિ બાબતો
6પ્રહ્લાદ પટેલદમોહ (મપ્ર)સાંસ્કૃતિક અને પ્રવાસન
7આરકે સિંહઆરા (બિહાર)વીજળી, નવીન અને નવીનીકરણીય ઉર્જા (સ્વતંત્ર ચાર્જ), કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા (રાજ્ય પ્રધાન)
8હરદીપ પુરીરાજ્યસભા સભ્યશહેરી વિકાસ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય (સ્વતંત્ર ચાર્જ), વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (રાજ્ય પ્રધાન)
9મનસુખ માંડવિયારાજ્યસભા સભ્યશિપિંગ (સ્વતંત્ર ચાર્જ), કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર (રાજ્ય પ્રધાન)

રાજ્યમંત્રી

1ફગ્ગન સિંહ કુલસ્તેમંડલા (મપ્ર)સ્ટીલ રાજ્ય મંત્રી
2અશ્વિની ચૌબેબક્સર (બિહાર)આરોગ્ય અને પરિવાર કલ્યાણ
3અર્જુન રામ મેઘવાલબીકાનેર (રાજસ્થાન)સંસદીય કાર્ય, ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ
4વીકે સિંહગાઝિયાબાદ (ઉ.પ્ર.)રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે
5કૃષ્ણપાલ ગુર્જરફરીદાબાદ (હરિયાણા)સામાજિક ન્યાય અને સશક્તિકરણ
6રાવ સાહેબ દાનવેજાલના (મહારાષ્ટ્ર)ગ્રાહક બાબતો, ફૂડ અને જાહેર વિતરણ રાજ્ય પ્રધાન
7જી કિશન રે્ડ્ડીસિંકદરાબાદ (તેલંગણા)ગૃહ રાજ્ય મંત્રી
8પુરષોત્તમ રુપાલારાજ્યસભાના સભ્યકૃષિ અને કિસાન મંત્રાલય
9રામદાસ આઠવલેરાજ્સયસભા સભ્યસામાજિક ન્યાય અને સશક્તિકરણ
10સાધ્વી નિરંજન જ્યોતિફતેહપુર (ઉ.પ્ર.)ગ્રામીણ વિકાસ
11બાબુલ સુપ્રીયોઆસનસોલ (બંગાળ)પર્યાવરણ, વન- જળ-વાયુ પરિવર્તન
12સંજીવ બાલિયાનમુઝફ્ફરનગર (ઉ.પ્ર.)પશુ પાલન, ડેરી, મત્સ્ય પાલન
13સંજય ધોત્રેઅકોલા, મહારાષ્ટ્રમાનવ સંશાધન વિકાસ,સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રદ્યોગિક
14અનુરાગ ઠાકુરહમીરપુર, હિમાચલનાણા અને કોર્પોરેટ મામલે
15સુરેશ અંગડીબેલગામ, કર્ણાટકરેલવે
16નિત્યાંનંદ રાયઉજિયાપુર (બિહાર)ગૃહ
17રતન લાલ કટારિયાકટારિયા અંબાલા (હરિયાણા)જળ-શક્તિ અને સામાજિક ન્યાય, સશક્તિ કરણ
18વી મુરલીધરનરાજ્યસભા સભ્યવિદેશ, સંસદીય કાર્ય
19રેણુકા સિંહ સરુતાસરગુજા (છત્તીસગઢ)આદિવાસી મામલે
20સોમ પ્રકાશહોશિયારપુર (પંજાબ)વાણિજ્ય અને ઉદ્યોગ
21રામેશ્વર તેલીડિબ્રૂગઢ (આસામ)ખાદ્ય પ્રસંસ્કરણ
22પ્રતાપ ચંદ્ર સારંગીબાલાસોર (ઓરિસ્સા)સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, પશુપાલન, ડેરી-મત્સ્ય પાલન
23કૈલાશ ચૌધરીબાડમેર (રાજસ્થાન)કૃષિ અને કિસાન કલ્યાણ
24દેબોશ્રી ચૌધરીરાયગંજ (બંગાળ)મહિલા અને બાળ વિકાસ

SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

Leave a Reply

Your email address will not be published.