કાશ્મીરમાં ક્યાંય કર્ફ્યુ નહીં, યોગ્ય સમયે ઇન્ટરનેટ શરુ કરીશુંઃ અમિત શાહ

SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

 • સંસદમાં શિયાળુ સત્રનો આજે ત્રીજી દિવસ
 • રાજ્યસભામાં અમિત શાહે જમ્મુ-કાશ્મીર મુદ્દે રિપોર્ટ મુક્યો
 • કાશ્મીરમાં ક્યાંય કર્ફ્યું નહી, યોગ્ય સમયે ઇન્ટરનેટ શરૂ કરીશું

HM Amit Shah in Rajya Sabha: Availability of petrol, diesel, kerosene, LPG and rice is adequate. 22 lakh metric ton apples are expected to be produced. All landlines are open. #JammuAndKashmir pic.twitter.com/vAU8ZzjTSH — ANI (@ANI) November 20, 2019

NRC પર અમિત શાહનું નિવેદન

રાષ્ટ્રિય નાગરિક રજિસ્ટર સાથે જોડાયેલા સવાલના જવાબમાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે NRCમાં ધર્મના આધાર પર ભેદભાવ કરવાની વાત નથી. અમિત શાહે કહ્યું કે NRCની પ્રક્રિયા જ્યારે દેશભરમાં થશે ત્યારે આસામમાં NRCની પ્રક્રિયા ફરી કરવામાં આવશે. કોઇપણ ધર્મના લોકોને ડરવાની જરૂર નથી.

Home Minister Amit Shah in Rajya Sabha: NRC has no such provision which says that no other religion will be taken under NRC. All citizens of India irrespective of religion will figure in the NRC list. The NRC is different from Citizenship Amendment Bill https://t.co/vYMnH9SKQL — ANI (@ANI) November 20, 2019


કાશ્મીરમાં 22 લાખ મેટ્રિક ટન સફરજનના ઉત્પાદનની આશા

કાશ્મીરમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, LPG  અને ચોખા ઉપલબ્ધ છે. જ્યારે 22 લાખ મેટ્રિક ટન સફરજન ઉત્પાદનની આશા છે. બધા લેન્ડલાઇન ફોન ચાલુ છે. 

HM Amit Shah in Rajya Sabha on J&K: Availability of medicines is adequate, there is no problem. Mobile medicine vans have also started. The administration has taken care of health services. pic.twitter.com/MWb4dobujJ — ANI (@ANI) November 20, 2019

કર્ફ્યુ જેવી કોઇ પરિસ્થિતિ નહીંઃ અમિત શાહ

રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે જમ્મૂ-કાશ્મીરમાં કોઇપણ પોલિસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ જેવી પરિસ્થિતિ નથી. જ્યારે ઇન્ટરનેટ સેવા યોગ્ય સમયે શરૂ કરવામાં આવશે. 

HM Amit Shah, in RS: As far as internet services are concerned, the decision can be taken by the Jammu and Kashmir authorities. There are activities by Pakistan too in Kashmir region, so keeping security in mind, whenever the local authority deems it fit, a decision will be taken pic.twitter.com/bBpx2IgFSt — ANI (@ANI) November 20, 2019

સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સવાલનો જવાબ આપતાં કહ્યું કે સ્વાસ્થ્યને લઇને કોઇ સમસ્યા નથી. જો કોઇપણની પાસે કોઇ સુચના છે તો દૂરના વિસ્તાર હોય તો પણ મારો સંપર્ક કરી શકે છે, તેને અવશ્ય મદદ પહોંચાડવામાં આવશે. 


SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

Leave a Reply

Your email address will not be published.