ગાંધીનગર / મંદીના કારણે કોઇ ઉદ્યોગ બંધ નથી થયાઃ મંદીને લઇને CM વિજય રૂપાણીનું મોટું નિવેદન

SHARE WITH LOVE
  • 16
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    16
    Shares

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરીષદમાં મંદીને લઇને મોટુ નિવેદન આપ્યું છે. જેમાં સીએમ રૂપાણીએ જણાવ્યું છે કે મંદીના કારણે કોઇ ઉદ્યોગ બંધ થયા નથી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદીની વાતને અફવા ગણાવી હતી. જેને લઇને કહ્યું કે મંદીથી કોઇ ઉદ્યોગ બંધ થયા નથી. કોઇ MSME બંધ થયા નથી. મંદી આવશે તો તેની કોઇ અસર નહીં થાય.

સોલાર પેનલ મુદ્દે મુખ્યમંત્રીનું નિવેદન
સીએમ રૂપાણીએ કહ્યું કે પ્રતિ યુનીટ 8 રૂપિયામાં અંદાજે 2.75 થી 3.80નો ફાયદો થશે. થર્ડ પાર્ટી પાસેથી પણ સોલાર એનર્જી ખરીદી શકાશે. મંજૂર લોડના 50 ટકા કેપેસિટીની નિયત મર્યાદા દૂર કરવામાં આવી છે.


SHARE WITH LOVE
  • 16
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    16
    Shares

Leave a Reply

Your email address will not be published.