પ્રધાન મંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના PMKKKY અને DMF, ખાણ કામ થતા વિસ્તારોને ખુબ મદદ કરે છે !?

SHARE WITH LOVE
 • 42
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  42
  Shares

થોડા દિવસ થી સોસીઅલમીડીયામાં એક પત્ર ફરતો થયો છે જે, મુજબ PMKKKY અને DMF, ખાણ કામ થતા વિસ્તારોને ખુબ મદદ કરે છે ! તે વાત બહાર આવી છે. સાથે સાથે આપના વિસ્તાર ના જન પ્રધીનિધિ ને પત્ર લખી વધુ માહિતી મેળવી સકાય તેમ છે.

પ્રતિ શ્રી,

માન. સાંસદ સભ્ય શ્રી,/ધારા સભ્ય શ્રી,/સરપંચ શ્રી _____________________________________,

મતવિસ્તાર ______________________

______________________,

મુ. પો:__________________,

તા:____________________,

જી:____________________, મો.__________________,

તારીખ: __-10-2019

વિષય : પ્રધાન મંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના (PMKKKY) અને ડીસ્ટ્રીક મિનરલ ફાઉનનંડેસન દ્વારા કરવામાં આવેલ કામોની યાદી વગેરે જાહેર કરવા બાબતે, તેમજ લોકોને મળવા પાત્ર લાભ અપાવવા બાબતે #NoHopemodiji

માનનીય સાહેબ શ્રી,

                                જય ભારત સાથે સાદર પ્રણામ. સવિનય લખી જણાવવાનું કે માન.પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીના સાનિધ્યમાં પ્રધાન મંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના (PMKKKY) ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૫ થી કેદ્ર સરકાર દ્વારા જાહેર થયેલ છેતેમજ ડીસ્ટ્રીક મિનરલ ફાઉનનંડેસન ૦૧ એપ્રિલ ૨૦૧૬ થી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કાર્યરાત થયેલ છે.

૧૨-૦૨-૨૦૧૫ પહેલા મંજુર થયેલ માઈનિગ લીઝ ની રોયલ્ટી ના ૩૦% અને ૧૨-૦૨-૨૦૧૫ પછી મંજુર થયેલ માઈનિગ લીઝ ના ૧૦%, રોયલ્ટી નો ભાગ DMF ના માધ્યમ થી પ્રભાવિત સ્થાનિક લોકોના ઉત્થાન માટે વાપરવાની જોગવાય છે. જે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલાજ છે.

તેમજ માનનીય શ્રી વિજય ભાઈ રૂપાણી જી દ્વારા 17 જાન્યુઆરી 2017 ના રોજ વનબંધુ કલ્યાણ મેળા છોટા ઉદેપુર માં પેસા એક્ટ નું અમલીકરણ ગુજરાત રાજ્ય માં કરવામાં આવ્યું છે. પેસા એક્ટ ના નિયમ 33 થી 37 માં  નિયમો બનાવવામાં આવ્યા છે.

આ વિસ્તાર માં આવેલ જીલ્લા/તાલુકામાં માં ઘણીજ સિલિકા સેન્ડ, પત્થર, સાદી રેતી, માટી, મોરમ, ખડી, કોલસાની વગેરે ખનીજ ની ખાણો આવેલ છે. જેમાં થી અઢળક ખનીજ દેસના વિકાસ માટે આ વિસ્તાર માંથી જાય છે. કરોડો રૂપિયાની રોયલ્ટી ની આવક સરકાર શ્રી ને થય રહેલ છે. આ રોયલ્ટી નો અમુક હિસ્સો લોક ક્લાયણ માટે ખર્ચ કરવામાં આવે છે. જેથી આ વિસ્તારોના લોકોને સરકાર શ્રીના PMKKKY તેમજ DMF દ્વારા મળેલ  ૨૦૧૫ થી અત્યાર સુધીની વર્ષવાર પૂર્ણ થયેલ કામની, કામના સ્થળ ની, ચૂકવેલ નાણા ની,કામ કરનાર કોન્ટ્રાકટર કે એજન્સી, પંચાય સાથે વિચાર વિમર્શ કર્યા બાદ કરેલ ઠરાવો, મીટીંગ વગેરે બધીજ જાણકારી તરત (In Reeal time – online) મળીરહે,  તેમજ લોકો ને  સદરહુ યોજનાના લાભો  મળી રહે તે માટે ઘટતું કરવા અમારી આપને વિનંતી છે.

અમારી સદરહુ રજૂઆત ને ધ્યાને લય યોગ્ય કરસો જી. તથા અમોને યોગ્ય પ્રતિ ઉત્તર આપવા વિનંતી છે.

આભાર સહ ,                                                                                                                                                આપના આભારી,

_____________________________________,

_____________________________________,

_____________________________________,

_____________________________________,

_____________________________________,

https://dmf.gujarat.gov.in

SHARE WITH LOVE
 • 42
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  42
  Shares

Leave a Reply

Your email address will not be published.