વલસાડ બેઠક પરથી આદિવાસી પાર્ટી બીટીપી ના ઉમેદવાર પંકજ પટેલ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

વલસાડ બેઠક પરથી આદિવાસી પાર્ટી ભારતીય ટાઈબલ પાર્ટી ના ઉમેદવાર પંકજ પટેલ ઉમેદવારી કરશે

બીટીપી માંથી વલસાડ લોકસભાના  ઉમેદવાર કોણ હશે તે અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે બીટીપી અનઅપેક્ષિત રીતે બે નામો જાહેર કર્યા હતા. ગુજરાત માં વલસાડ ની સીટ જાહેર કરવામાં આવી છે.

ગુજરાત લોકસભા સીટ વધતા બીટીપી લોકસભા માટે વલસાડ સીટ થી ચુંટણી લડશે . બીટીપી વલસાડ  આદિવાસી નેતા અને કાર્યકર્તા પંકજ પટેલ ની  પસંદગીનો કળશ આપ્યું છે


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.