રાજપારડી : સંકરા સિંચાય યોજના મુ. ભીમપોર માં મંજુર થયેલ હતી તેની જમીન માલિકોને પરત મળસે !

SHARE WITH LOVE
 • 45
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  45
  Shares

સંકરા સિંચાય યોજના મુ. ભીમપોર તા ઝગડિયા જી. ભરૂચ મુકામે મંજુર થયેલ હતી સદારહુય યોજના ૧૯૮૦ માં રદ કરવામાં આવેલ હતી.

        સંકરા સિંચાય યોજના મોકૂફ રહેતા અનુસંધાનીક પત્ર થી સિંચાઈ વિભાગ હસ્તક સંપાદિત કરેલી જમીન મહેસુલ વિભાગને તબદીલ કરવા અંગેની કાર્ય વાહી કરવા કલેકટર શ્રી, ભરૂચ ને અનુ. તા.૧૧/૦૭/૧૯૮૫ ના પત્ર થી જાણ કરવામાં આવી હતી.

      કાર્યપાલ ઇજનેર સિંચાય યોજના વિભાગ નમ.૪ કરજણ વહીવટી સંકુલ, રાજપીપળા એ કાર્યપાલ ઇજનેર શ્રી, મધ્યમ સીચાય યોજના , અંકલેશ્વર નાઓ ને સદર યોજના બાબતે તેમના વિભાગ (મધ્યમ સીચાય યોજના , અંકલેશ્વર) દ્વારા જમીન સંપાદિત કરેલ હોય આગળની કાર્યવાહી માટે ઘટતું થવા જણાવેલ છે,

કાર્યપાલ ઇજનેર સિંચાય યોજના વિભાગ નમ.૪ કરજણ વહીવટી સંકુલ, રાજપીપળા એ નાયબ કાર્યપાલ ઇજનેર શ્રી, ધોલી સિંચાય પેટા વિભાગ, રાજપારડી નાઓ ને સદર યોજના બાબતે એવોર્ડ ની યથાર્થતા ની ચકાસણી કરી, સર્વે નંબર મુજબ ૭/૧૨ ઉતારા, ૮ અ નમુના, હકપત્રક નમુનો ૬ અને ગામના નકશા સહિતની વિગતો એકત્રિત કરી કાર્યપાલ ઇજનેર સિંચાય યોજના વિભાગ નમ.૪ રાજપીપળા ની જન હેઠળ કાર્યપાલ ઇજનેર શ્રી, મધ્યમ સીચાય યોજના , અંકલેશ્વર ને સાદર કરવા સારું આદેસ કરેલ છે. નાયબ કાર્યપાલ ઇજનેર શ્રી, ધોલી સિંચાય પેટા વિભાગ, રાજપારડી દ્વારા સદરહુ બાબતે કરેલ કાર્ય વાહિની માહિતી હાથ ધરવામાં આવી રહી છે.

સંકર સિંચાય યોજના બંધ માટે અંદાજીત ૭૦ એકર  જમીન સરકાર શ્રી દ્વારા સંપાદિત કરવામાં આવેલ હતી.સદરહુ જમીન હાલ કલેકટર કચેરી ભરૂચ (સરકાર શ્રી) ના હસ્તકેજ છે.

            સંકર સિંચાય યોજના બંધ માટે ૨૮.૦૮.૬૦ હેકટર જમીન જે સંપાદિત કરવામાં આવેલ હતી તે સ્થાનિક લોકોની ખેતીની જમીન હોય . આ જમીન અત્યારે સરકારશ્રીના હસતકે હોય લોક લોક હિત હિત માં કામ કરતા વ્યક્તિ ની અર્જી અનુસંધાને આગળ કાર્ય વહી થય રહેલ છે.

જમીન વારસદાર સદરહુ જમીન ની માંગણી કલેકટર કચેરી ભરૂચ શ્રી ને કરવી રહી.


SHARE WITH LOVE
 • 45
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  45
  Shares