જાહેર થશે ધોરણ 12 સાયન્સનું પરિણામ

SHARE WITH LOVE
  • 8
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    8
    Shares

ગુજરાતના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ જેની રાહ જોઇ રહ્યા હતા, તે ખબર આવી ગઇ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ ક્યારે જાહેર થશે તેની તારીખ જાહેર કરવામાં આવી છે, જે મુજબ 9-5-19ના રોજ ગુરુવારે સવારે 8 કલાકે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થશે.


SHARE WITH LOVE
  • 8
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    8
    Shares

Leave a Reply

Your email address will not be published.