એમએસ ધોની સાથે દુબઈમાં ડિનર કરતા જોવા મળ્યા યુજવેંદ્ર ચહલ અને ધનશ્રી, જુઓ વાયરલ તસવીરો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્નિ ધનશ્રી હાલ દુબઇમાં છે. ન્યૂ મેરીડ કપલ દુબઇમાં હનિમૂન કરી રહ્યા છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને તેમનો પરિવાર પણ હાલમાં દુબઇમાં છે.

ચહલ અને ધનશ્રી વર્મા એસએસ ધોની અને તેની પત્ની સાક્ષી સાથે દુબઈમાં એક રેસ્ટોરન્ટમાં ડિનર કરતા જોવા મળ્યાSource link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •