કલકતા નાઇટ રાઇડરના એક ખેલાડીઓ કોરોના સંક્રમિત થતાં કલક્તા અને બેંગલુરુ વચ્ચેની મેચ રદ્દ, જુઓ વીડિયો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  <p>આજે અમદાવાદમાં (Ahmadaba) રમાનાર આઇપીએલની (IPL) કલક્તા અને બેંગલુરુ (RCB) વચ્ચેની મેચ રદ્દ (match cancel) થઈ છે. કલકતા નાઇટ રાઇડરના (Kolkata Knight Rider) એક ખેલાડીઓ કોરોના સંક્રમિત (corona) થતાં આજનો મુકાબલો મોકૂફ રાખવામાં આવ્યો છે. પેટ કમિંસ સહિત ના અન્ય ખેલાડીઓ બીમાર હોવાનું સામે આવ્યું છે.</p>Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •