કોરોના કાળમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને લાગશે મોટો ઝટકો, આ ટીમ રદ્દ કરી શકે છે પાકિસ્તાનનો પ્રવાસ

SHARE WITH LOVE<strong>નવી દિલ્હીઃ</strong> કોરોના કાળમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને બહુ જલ્દી મોટો ઝટકો લાગી શકે છે. ઇંગ્લેન્ડની ટીમ આગામી વર્ષે જાન્યુઆરીમાં યોજાનારા પાકિસ્તાન પ્રવાસ રદ્દ થવાનુ લગભગ નક્કી છે. ઇંગ્લેન્ડની ટીમ પોતાના મોટા ખેલાડીઓના ઉપલબ્ધ ના હોવા અને સીરીઝમાં થનારા વધુ ખર્ચના કારણે આ સીરીઝને રદ્દ કરી શકે છે.

જોકે ઇંગ્લેન્ડે પાકિસ્તાનનેSource link


SHARE WITH LOVE