Hima Das to miss Olympics: ટોક્યો ઓલિમ્પિક્સમાંથી બહાર થઈ હિમા દાસ, ભાવુક પોસ્ટ શેર કરી

SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  



<p>હિમા દાસ અને તેના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યાા છે. ઈજાના કારણે હિમા દાસ આગામી ટોક્યો ઓલિમ્પિક્સમાંથી બહાર થઈ છે. જૂનના અંતિમ સપ્તાહમાં જ અટકળો ચાલી રહી હતી કે તેને ઓલિમ્પિકની ટિકિટ નહી મળે અને આ નિર્ણય પર મહોર લાગી ગઈ જ્યારે ભારતીય એથલેટિક્સ મહસંઘે ટોક્યો જનારા 26 સદસ્યોના દળમાં તેનું નામ સામેલ નથી કર્યું.&nbsp;</p>
<p>હિમા દાસ ટોક્યો ઓલિમ્પિક્સ ક્વોલીફાઈ કરતા પહેલા જ ઈજાગ્રસ્ત થઈ હતી. હિમા દાસ પટિયાલામાં જારી રાષ્ટ્રીય અંતર રાજ્ય એથલેટિક્સ ચેમ્પિટનશિપમાં 100 મીટર હીટ દોડ દરમિયાન તાણના કારણે સ્નાયુને ઈજા થઈ હતી.</p>
<p>[tw]https://twitter.com/HimaDas8/status/1412402882574372867[/tw]</p>
<p>હિમાદાસનું બહાર થવું ટોક્યો ઓલિમ્પિક્સમાં 4X100 મીટરની મહિલા રિલે ટીમ માટે મોટો આંચકો છે. હિમા એ ચોકડીનો મુખ્ય ભાગ હતી. &nbsp;જેમાં દુતીચંદ, ધનલક્ષ્મી અને અર્ચના સુસીંદ્રન &nbsp;પણ શામેલ છે.</p>



Source link


SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •