IND vs AUS: વિરાટ કોહલીએ સુપરમેનની જેમ હવામાં છલાંગ લગાવીને પકડ્યો અદભૂત કેચ, જુઓ વીડિયો
<strong>ઓસ્ટ્રેલિયા:</strong> એડિલેડમાં ચાલી રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બેટિંગની સાથે સાથે ફિલ્ડિંગમાં પણ કમાલ કરી હતી. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન કેમરુન ગ્રીનનો અદભૂત કેચ કોહલીએ હવામાં છલાંગ લગાવીને પકડ્યો હતો. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
મેચમાં એકબાજુ બુમરાહ અને પૃથ્વી શો કેચ છોડતા નજર આવ્યા
Source link