IND vs ENG, India T20 Squad: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, કયા યુવા ખેલાડીઓને આપવામાં આવી તક ? જાણો
IND vs ENG: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટી20 સિરીઝમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. પ્રથમ વખત સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનને ટીમમાં સ્થાન મળ્યું છે. તેમજ મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તીની પણ ટીમમાં વાપસી થઈ છે.
Source link