IND Vs SL: શ્રીલંકા સામે ટકરાશે ધવનની ટીમ ઇન્ડિયા, આજે પ્રેમદાસા સ્ટેડિયમમાં પ્રથમ વનડે મેચ

SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  



<p>IND Vs SL: ટીમ ઇન્ડિયા આજે શ્રીલંકા વિરુદ્ધ પ્રેમદાસા સ્ટેડિયમમાં ત્રણ મેચોની વનડે સીરીઝની પહેલી મેચ રમાશે. આ મેચ દ્વારા શિખર ધવનને પહેલીવાર ટીમ ઇન્ડિયાની કમાન સંભાળવાનો મોકો મળી રહ્યો છે. સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ધવનની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા શ્રીલકા પ્રવાસ પર ઘઇ છે. ખાસ વાત છે કે આ ટૂરમાં કૉચ તરીકેની જવાબદારી પૂર્વ સ્ટાર રાહુલ દ્રવિડને સોંપવામાં આવી છે. આજથી ત્રણ મેચોની વનડે સીરીઝ શરૂ થઇ રહી છે.&nbsp;</p>



Source link


SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •