IPL 2020: વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર ભડક્યો ગૌતમ ગંભીર, ચોંકાવનારી માંગ કરી
વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ફરી એક વખત રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો આઈપીએલનો ખિતાબ જીતવાનું સપનું અધુરુ રહી ગયું છે. શુક્રવારે હૈદારાબાદ સામે 6 વિકેટથી હારનો સામનો કર્યા બાદ બેંગલુરૂ ટૂર્નામેન્ટમાંથી બહાર થયું છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરનું માનવું છે કે વિરાટ કોહલીને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન પદ પરથી હટાવી
Source link