સ્ટેચ્યુ ઓફ યુનિટી બીલનો, વાંસદા ધારાસભ્ય અનંત પટેલે વિધાનસભા માં કર્યો વિરોધ

SHARE WITH LOVE
 • 1.1K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.1K
  Shares

નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિન પટેલ દ્વારા રજુ કરાયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બીલ ક્રમાંક ૩૭ નો વિરોધ વાંસદા ધારાસભ્ય અનંત પટેલે વિધાનસભામાં વિરોધ કર્યો છે.

સંવિધાન – ભારતના બંધારણ ની અનીસુચી ૫ ને યાદ કરાવતા તેમને જણાવ્યું છે કે “બીલ રજુ કર્તા પહેલા આદિવાસી સલાહકાર સમિતિની સલાહ લેવામાં આવી નથી. તેમજ રાજ્યપાલ શ્રી ની મંજુરી વગરજ આ બીલ ને રજુ કરવામાં આવેલ છે.

નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિન પટેલ દ્વારા ગૃહમાં સ્ટેચ્યુ ઓફ યૂનિટી પર બિલ ક્રમાંક ૩૭ રજૂ કરવામાં આવ્યુ હતું. આદિવાસીઓના સમર્થનમાં અનંત પટેલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટૂરિઝમ ગવર્નન્સ બિલ નો વિરોધ કર્યો છે. સરકારની અનુસુચી 5નો ભંગ કરતા આદિવાસોના સમર્થન કરવા, લોકોના હક માટે આ બિલનો વિરોધ કરતા તે જોવા મળ્યા છે.

my adivasi – Myadivasi.com

Like Us:


SHARE WITH LOVE
 • 1.1K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.1K
  Shares