સ્ટેચ્યૂ ઑફ યુનિટી : સરદાર સરોવર : સ્થાનિક લોકો અને આદિવાસી નો વિકાસ/વિનાશ..?

SHARE WITH LOVE
 • 1.2K
 • 99
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.3K
  Shares

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસ થતા ‘ડેવલપમૅન્ટ પ્રોજેક્ટ્સ’ અને તેનાથી આદિવાસી સમાજોને થતી તકલીફો.. !. #HowdyModi

ઉપરાંત  પુનઃવસવાટ અને વિકાસ સેલ, કૃષિ મથક, ઈજનેરી સેલ, લેન્ડ સેલ, મેડિકલ સેલ, ફરીયાદ નિવારણ સેલ, શિક્ષણ સેલ વગેરે બનાવવામાં આવ્યા તે વિષયક.

કોલોની અસરગ્રસ્ત ૬ ગામોમાં ૯૫૦ પીએએફ
સંપૂર્ણ અસરગ્રસ્ત Submergence affected ૧૯ ગામોમાં ૪૬૦૦ પીએએફ
નહેર અસરગ્રસ્ત આ ૨૪,૦૦૦ માંથી જમીન ટાઇટલ ધરાવતા 1,૬૯,૪૯૩ પીએએફ
શૂલપાણેશ્વર અભયારણ્ય અસરગ્રસ્ત ૧૦૪ ગામોમાં ૩૮,૦૦૦ પીએએફ
ડાઉનસ્ટ્રીમ પ્રભાવિત સરદાર સરોવર બંધના ૧૫૦ કિલોમીટરના ઉંચા પ્રવાહમાં ૧૦,૦૦૦ પીએએફ

આ પરિયોજનાઓ નું બાંધકામ પૂર્ણ થયેલ છે અને તેની સેવા ઓં શરૂ પણ થયેલ છે હવે આ પરિયોજનામાં થી આપણે સૌને, સમાજને , લોકોને અને દેશને કઈ રીતે વધુમાં વધુ ફાયદો થાય તે આપણે વિચારવું રહ્યું હતું આપડે વિચાર્યું અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને આપડે સહયોગ કર્યો. અહીંયા ટુરીઝમ ડેવલપથયા, હોટલો આવી. હોટલમાં હોટલ મેનેજમેન્ટ કરેલા વ્યક્તિઓની જરૂર પડી, કામદારોની જરૂરિયાત ઊભી થઇ, અને ઘણા નોકરી, રોજગાર, ધંધા  વગેરેના અવસર ખુલ્લા થયા પરંતુ  અનુસુચીય જનજાતિઓના લોકોને જેમને પોતાનું સર્વત્ર આ પરી યોજના માટે બલિદાન આપ્યું છે તેમને શું મળ્યું? લારી ગલ્લા પણ છીનવાય ગયા….

એક વર્ષ પહેલા વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું હતું, ત્યારે ગુજરાત સરકારે મોટા મોટા દાવા કર્યા હતા કે અહિયાં સ્થાનિક લોકોને રોજગારી મળી રહશે.આજે તે દાવા ખોટા સાબિત થયા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહેલા ગરીબોના ચા, નાસ્તો,પાણી,ઠંડાં પીણાં લારી-ગલ્લા હટાવી લેવા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ચા-નાસ્તો વેચનારાઓ હટાવી દેવામાંઆવ્યા છે.

અનુસુચીય જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ આ વિસ્તારોમાં ચાલીરહેલ ખનીજ ના ખનનો, અલગ અલગ યોજના ઓ માટે થય રેહેલા જમીન સંપાદનો વગેરેના ના કારણે સ્થાનિક લોકોને જે તકલીફો પડીરહી છે તેની માહિતી એકથી કરવી, સરકારી યોજના ઓ આ વિસ્તારોમાં લોકો સુધી કેટલા અંશે પોહચી છે તેની તપાસ કરવી , વગેરે કાર્યો કરશે ..!

સ્થાનિક લોકો પોતાની રજૂઆત લેખિત તેમજ મૌખિક રીતે સમિતિના અધ્યક્ષ સમક્ષ કરી શકે છે…

તા: ૧૪-૧૧-૨૦૧૯ છોટાઉદેપુર:

તા:૧૫-૧૧-૨૦૧૯ રાજપીપળા થી કેવડીયા statue of Unity

તા:૧૫-૧૧-૨૦૧૯ વ્યારા બપોર પછી

તા:૧૬-૧૧-૨૦૧૯ રાજપારડી, બપોરે જી.એમ.ડી.સી લીઝ ની મુલાકાત

હકીકત જાણો વિડીઓ જરૂર થી જોજો ….

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય આદિવાસી જય જોહર ભારત માતા કી જઈ

#statueofunity, #india, #gujarat, #hyundaii, #ironmanofindia, #photography, #gujarattourism, #sardarvallabhbhaipatel, #sardarpatel, #statue, #unity, #incredibleindia, #kevadiya, #nature, #kevadiyacolony, #swachhsurvekshan, #sleepwellfoundation, #pmoindia, #bhalaswalake, #sadhguru, #standup, #newdelhi, #unitednation, #humanrights, #globalgoal, #newindia, #manishankarpuri, #delhi, #unitednations, #bhfyp,

#narendramodi, #bjp, #india, #modi, #amitshah, #namo, #indian, #congress, #rahulgandhi, #primeminister, #delhi, #namoagain, #bhfyp, #narendramodimission, #love, #bollywood, #pm #hindu, #yogiadityanath, #chowkidarchorhai, #rss, #modifan, #politics, #rajasthan, #indiafirst, #bharat, #bjpindia, #indianarmy, #jaihind, #bhfyp,


SHARE WITH LOVE
 • 1.2K
 • 99
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.3K
  Shares

Leave a Reply

Your email address will not be published.