ગણપત વસાવા સામે ચૂંટણી લઢનારા સુરત જિલ્લા ભીલીસ્તાન ટાઈગર સેના પ્રમુખ ઉત્તમ વસાવા નું રાજી નામું

SHARE WITH LOVE
 • 44
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  44
  Shares

માંગરોળની જેલમાંથી બીટીપીના ઉમેદવાર ઉત્તમ વસાવા ચૂંટણી લઢનારા, સુરત જિલ્લા ભીલીસ્તાન ટાઈગર સેના પ્રમુખ ઉત્તમ વસાવા નું રાજી અપાયું છે.

મળતી માહિતી અનુસાર ઉત્તમ વસાવા એ ભીલીસ્તાન  ટાઈગર સેના અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી માંથી હાઈકમાંડ મહેશ વસાવા અને છોટુભાઈ વસાવાને પત્ર લખી રાજીનામું ધરી દીધેલ છે.

ઉત્તમ વસાવા એ હાઈકમાંડ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ” હાલમાં હાઈકમાંડ ના કેટલાક મનસ્વી નિર્ણયો તેમજ મારા આત્મસન્માન ને ઠેસ પહોચે જેવા આકરા નિર્ણયો લઇ મને તથા મારા પરિવાર ને પણ જન-માલની હાની પોહાચે તેવા હીકામંદ દ્વારા આખરી નિર્ણયને મારા વર્ષોની ઈમાનદારીની મેહનત સરે આમ નિંદા થાય એવા આખરી નિર્ણયથી હું પોતે સુરત જીલ્લા ભીલીસ્તાન  ટાઈગર સેના અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) માંથી રાજીનામું આપું છું” આમ કહી રાજીનામું ધરી દીધેલ છે.

ઉત્તમ વસાવાની પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવી હતી . ત્યારે રાજકોટની જેલમાંથી તે ચૂંટણી લડી હતી .

મંત્રી ગણપત વસાવા સામે ઉત્તમ વસાવા રીક્ષાના સિમ્બોલ સાથે ચૂંટણી ચૂંટણી લડી હતી .


SHARE WITH LOVE
 • 44
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  44
  Shares