અમદાવાદમાં સફાઇ કામદારોની હડતાળ યથાવત, કોર્પોરેશન કચેરી બહાર કર્યો ઘેરાવ
અમદાવાદમાં સફાઈ કામદારોનો વિરોધ યથાવત છે. કામદારોના પ્રદર્શનને લઈ કોર્પોરેશન બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો. જેને પગલે પોલીસ જવાનો અને SRPનો મોટો કાફલો ખડકાયો હતો. આજુબાજુના પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બોલાવાયો હતો. સફાઈ કામદારોએ વિવિધ માગણીઓને લઈ કોર્પોરેશનનો ઘેરાવ કર્યો હતો.
અમદાવાદમાં સફાઇ કામદારોની હડતાળ યથાવત, કોર્પોરેશન કચેરી બહાર કર્યો ઘેરાવ