मोदी-शाह के बड़े-बड़े नेता है यहाँ गुजरात: भरूच: में फिरभी पेसा एक्ट 73AA का सरे आम उलंघन

SHARE WITH LOVE
  • 29
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    29
    Shares

जहापे कोई कानून व्यवस्था नहीं होती उसे कहा जाता है “जंगल राज” पर आप आज जानिए गुजरात मॉडल जिसे कहाजा सकता है ______ राज.

नरेन्द्र मोदी जी का गुजरात मोडल : पेसा एक्ट लागु किया..! पर अमल नहीं करते है गुजरात में ! सरेआम उल्लंघन किया जा रहा है

तारीख १७ जनवरी २०१९ के दिन गुजरात में पेसा कानून, गुजरात राज्य के राजपत्र में प्रकाशित किया गया साथमे यहाके मुख्य मंत्री नेभी छोटाउदेपुर में घोसनाकी की अबसे पेसा कानून गुजरात में लागु हो चूका है. पेसा कानून गुजरात राज्य पत्र में भी जारी हो चूका है

पर गुजरात के आदिवासी विस्तार जहापे पेसा कानून लागु है वहापे तो “ पेसा कानून ” का पालन ही नहीं हो रहा है 🙂 कल्याणकारी राज्य गुजरात सरकार है क्या?

यहबात भारत के सभी राज्यों को देखना चाहिए की : संविधान का अनुच्छेद 243ड (1), अनुच्छेद 244 के खंड (1) और (2) में निर्दिष्ट अनुसूचित क्षेत्रों और जनजातीय क्षेत्रों में संविधान के नौवें भाग के प्रावधानों को लागू करने से छूट देता है।

गुजरात में जो अनुसूचित क्षेत्रों और जनजातीय क्षेत्रों के बारेमे गुजरात के राज्य पत्र में प्रकाशित हो चुका है फिरभी इन क्षेत्रोके लोगोको उनका अधिकार आजतक नहीमिला है, यही गुजरात मोडल भारत के और भी राज्योमे लागु होगा…!?

मोदीजी – शाह जी दर्द तो आपको भी होता होगा पूरा भारत देस आपसे उमीद लगाये हुए है और आप सारी दुनिया से, हम आदिवासी की बात तो ठीक है, आप लोग लोगोकी उमिदोपे खरे हो ऐसी प्रार्थना / दुआ … God bless you Both of you

पुरे आदिवासी क्षेत्रमे रहने वाले सभिलोगो को अपने परिवार जनोके लिए कड़ी मेहनत करनी होगी, क्योकि इन क्षेत्रो कि मदद हमारी हालिया सरकार करपाए ऐसा लागतो रहा है पर कबतक ?, हमारी सर्कार के पास सीधा और आसन तरीका अपने अस्तित्वको बनाये रखने के लिए इन क्षेत्रोकी खनिज संपदा है, पर यहाके लोगोका क्या यह बात भी उन्हें सोचनी होगी

ભરૂચ જીલ્લા સાંસદ તરીકે શ્રી મનસુખભાઈ ડી વસાવા છે. તેમજ ઝગડિયા માં ના માસીન્હા શ્રી છે. ઝગડિયા તાલુકો ીય ટ્રાઈબલ પાર્ટી નું ઉદગમ સ્થાન છે અને તેના પ્રણેતા શ્રી મહેસ વસાવા છે.

તેમજ આદિજાતિ વિકાસ મત્રી પણ આદીસી એવા શ્રી ગણપત વસાવા છે. વધુમાં ભરૂચ જીલ્લામાંથીજ અંકલેશ્વર માંથી પણ ઈશ્વર પટેલ એક મંત્રી છે.

દેશમાં શ્રી નરેદ્ર મોદી અને શ્રી ના નેતૃત્વ ની ભાજપા સરકાર છે. ગુજરાત રાજ્ય માં શ્રી વિજય રૂપાણી ના નેતૃત્વ  ભાજપાની સરકાર છે.

ગુજરાત ભાજપા પ્રમુખ શ્રી જીતું વાઘાણી છે, રાજ્ય સભામાં બીટીપી ના કરતા હરતા એવા શ્રી કોને મત આપ્યો છે આજે સર્વ લોકો જાણે છે.

તેમ છતાં ઝગડિયા તાલુલા અને ભરૂચ જીલ્લામાં ૭૩એએ અને પેસા એક્ટ નું ઉલંઘન સરેઆમ થતું જોવા મળી રહ્યું છે. આજે અને આ વિસ્તાર ના સ્થાનિક લોકોનું કોણ એ એક પ્રશ્ન બની ચુક્યો છે? કેમ આ બધાજ નેતા મૌન થય ગયા છે? કેમ કોય બોલાતું નથી? આવી વાતો લોકોમાં પ્રસરી રહી છે?

૪-૪ કલેકટર શ્રી ભરૂચ જીલ્લમાં બદલાયા છે સાથે સાથે ઝઘડિયા – વાલિયા ના પ્રાંત અધિકારી શ્રી પણ ઘણી વખત બદલાયા છે, ઝઘડિયા – વાલિયા ના પ્રાંત અધિકારી શ્રી જે હોય છે તેમની પાસે હમેસા વધારાનો ચાર્જ હોય છે જેથી આ વિસ્તારોમાં તે પૂર્ણ સમય ફાળવી સકતા નથી.

જેથી હાલના ગુજરાત ના અને ભરૂચ જીલ્લા બધાજ નેતા અને કલેકર શ્રી ડો. એમ. ડી મોડીયા પાસે લોકોની આશા વધી છે.

ગડિયા – વાલિયા ના વિસ્તાર માં ખનન (માઈનીંગ), આરોગ્ય, શિક્ષણ વગેરેના ઘણા પ્રશ્નો છે.

માનનીય શ્રી વિજય ભાઈ રૂપાણી જી દ્વારા 17 જાન્યુઆરી 2017 ના રોજ વનબંધુ કલ્યાણ મેળા માં પેસા એક્ટ નું અમલીકરણ ગુજરાત રાજ્ય માં રાજ્ય પત્ર માં પ્રસિદ્ધ કરી કરવામાં આવ્યું છે. પેસા એક્ટ ના નિયમ 33 થી 37 માં જે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમોનું તેમજ ગૌચર અને પર્યાવરણ ને લગતા નિયમ / કાયદા નું ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવે તેવી લોક માંગણી છે.

આ બધું હોવા છતાં ભરૂચ જીલ્લા માં ૭૩એએ અને પેસા એક્ટ બાબતે અંધા ધૂની ફેલાયેલી છે.

કોણ જવાબદાર ? કોણ નેતા બોલશે આ બાબત પર


SHARE WITH LOVE
  • 29
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    29
    Shares