વલસાડ: કોન્ગ્રેસ,ભાજપ કે બીટીપી નું પલડું ભારે ?

SHARE WITH LOVE
 • 677
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  677
  Shares

વલસાડ લોકસભા પરથી 2019 મુખ્ય પાર્ટીના ઉમેદવાર માં ટક્કર રેહશે જે આ પ્રમાણે છે.

કોગ્રેસ: જીતુ ચોધરી

ભાજપા: કે સી પટેલ

બીટીપી: પંકજ પટેલ

વલસાડ મતદારક્ષેત્રમાંથી વિજેતા એમપી 2014 ગત વર્ષોમાં આ પ્રમાણે રહ્યા હતા.

૨૦૧૪ ડૉ કે સી પટેલ બીજેપી વિજેતા ભાજપ 6,17,772 56% લીડ 1,23,884

૨૦૦૯ કિશનભાઈ વેસ્ટભાઇ પટેલ ઇન્કમ વિજેતા 3,57,755 46% લીડ 7,169

વલસાડના લોકોની વાત માનીએ તો પાછલા પાંચ વર્ષમાં કેસી પટેલને લોકો સાથે ભળતા જોવામાં આવ્યા નથી. લોકો કહે છે કે સાંસદ સામાન્ય લોકોને મળવા કરતા પ્રોગ્રામ અને દિલ્હી કે ગાંધીનગર આવવા-જવામાં જ વધુ રચ્યા-પચ્યા રહેતા હતા.

લોકસભામાં કે સી પટેલે પાંચ વર્ષમાં એક પણ સવાલ નથી કરવા સાથે એક પણ વિકાસના કામો પાંચ વર્ષમાં લાવ્યા નથી મહિલા સશક્તિકરણની વાતો કરતા સાંસદ કે.સી પટેલ પોતે જ હની ટ્રેપ માં ફસાઈ મહિલાઓ પ્રત્યેની માનસિકતા છતી કરી છે.

વલસાડ લોકસભા માં આવતા વિધાનસભા મતવિસ્તાર માં અત્યારે કોનું પલડું ભારી છે તે જોઈએ

વાંસદા અનંતકુમાર હસમુખભાઈ પટેલ કોંગ્રેસ મળેલ મત ૧૧૦૭૫૬

ધરમપુર અરવિંદ છોટુભાઈ પટેલ બીજેપી મળેલ મત ૯૪૯૪૪

વલસાડ ભરતભાઈ કિકુભાઈ પટેલ બીજેપી મળેલ મત ૧૦૧૭૩૬

કપરાડા ચૌધરી જીતુભાઈ હર્જીભાઈ કોંગ્રેસ મળેલ મત ૯૩૦૦૦

પારડી દેસાઈ કનુભાઈ મોહનલાલ બીજેપી મળેલ મત ૯૮૩૭૯

ડાંગ ગાવિત મંગલભાઇ ગંગાજીભાઈ કોંગ્રેસ મળેલ મત ૫૭૮૨૦

ઉમરગાવ પાટકર રમણલાલ નનુભાઈ બીજેપી મળેલ મત ૯૬૦૦૪

વલસાડ લોકસભા માં આ વખતે ભાજપ નું પલડું ન દેખાતા કોગ્રેસ નું પલડું
ભારે છે એમ દેખાય આવે છે.

પ્રશ્ન થશે કે કયી રીતે આદિવાસી નું પલડું ભારે છે તો ગણતરી આ પ્રમાણે છે, જે વિસ્તાર પૂર્વક સમજીએ…

પરિબળ ૧ :

એમ જોઆ એવું દેખાય રહ્યું છે કે ભાજપા ના મત વધારે હોય સકે પરંતુ જયારે વિસ્તૃત ગણતરી કરવામાં આવે છે ત્યારે બધું બહાર આવે છે. મોટા ભાગના આદિવાસી મતો નો દુર ઉપયોગ થય જતો હોય છે, અને આદિવાસી સમાજ ના લોકો નાની પાર્ટી ના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવાર ને મત આપતા હોય છે જેથી આદિવાસી મત નું મહત્વ રેહતું નથી. અને એ મત વેડફાય જાય છે.

૨૦૧૭ ના વિધાન સભામાં આવા ઘણા ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા હતા જેના કારણે આદિવાસી ના બહુ કીમતી મતોનું ધ્રુવિનીકરણ થય જતું હતું અને મત VOTE બરબાદ થતા હતા.

૨૦૧૯ ની આ લોક સભાની ચૂટણીમાં આવી રીતે આદિવાસી સમાજ ના વોટ તુટવાની અને બગડવાની સંભાવના નથી. જન જાગૃતિના કાર્ય ક્રમો અને આદિવાસી સમાજ ના આગેવાનોએ પહેલેથીજ લોકોને જાગૃત કરીદીધા છે. આદિવાસી સમાજ ના મત ૨૦૧૯ માં જીતે તેવાજ ઉમેદવાર ને અને આદિવાસી ના હિત માં કામ કરી સકે તેવીજ પાર્ટીને પોતાનો કીમતી મત આપશે.

પરિબળ ૨ :

કે સી પટેલ નું આદિવાસી લોકોના હિત માટે કોય કાર્ય ન કરવા, સાથે સાથે ભાજપા સરકાર ની આદિવાસી વિરોધી રહેલી વૃત્તિ જેમાં એક્રોસીટી એક્ટ ને નબળો પડવાનો પ્રયાસ, ફોરેસ્ટ એક્ટ, વગેરે….

ગુજરાત સરકારનું આદિવાસી લોકો માટે નબળું વલણ, આદિવાસી લોકોના હિત માં કોય કાર્ય ન કરવા સાથે સાથે કોરીડોર,ભારત માળા પ્રોજેક્ટ, કેવડિયામાં અલગ અલગ રાજ્યોના ભવન, આદિવાસી લોકોની જમીન માં ચાલી રહેલા ખનનો, બિન આદિવાસી ને આપયેલા આદિવાસી ના પ્રમાણ પત્રો આ અનેક કારણો ગણી સકાય

પરિબળ ૩ :

આ વિસ્તાર માં છેલ્લા ઘણા સમય થી ચાલતી આદિવાસી જાગૃતતા માટેના કાર્યક્રમો


SHARE WITH LOVE
 • 677
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  677
  Shares

Leave a Reply

Your email address will not be published.