રાજકોટ ખાતે આહીર શૌર્ય દિવસ નિમિતે આયોજીત કાર્યક્રમમાં વિજય રૂપાણી હાજર રહ્યા

SHARE WITH LOVE
 • 41
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  41
  Shares

રાજકોટ ખાતે આહીર શૌર્ય દિવસ નિમિતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી. ચીન અને ભારત વચ્ચેના યુધ્ધમાં ચીનના 1300થી વધુ સૈનિકોને મોતને ઘાટ ઉતારનાર અને દેશની રક્ષા કાજે શહીદી વ્હોરનાર આહીર સમાજના 114 જવાનોની વીરગાથા એ માત્ર આહીર સમાજનું ગૌરવ નહી પરતું સમગ્ર દેશનુ ગૌરવ છે. આહીર સમાજમાં અનેક લોકોએ સમાજ, દેશ,ધર્મ અને બીજાની રક્ષા માટે જાનની આહુતિ આપી છે. બીજાની સુરક્ષા માટે પોતાના જીવની પરવા કર્યા વગર બલિદાન આપવું તેમની ગળથૂથીમાં રહેલ છે. આ શૌર્ય દિવસનો કાર્યક્રમ ભવિષ્યની પેઢીને સાચા અર્થમાં પ્રેરણાદાયી અને ઉપયોગી બનશે આવા પ્રકારના કાર્યક્રમો દેશની રક્ષા, મૂલ્યો અને ધર્મની રક્ષા માટે આવશ્યક છે.


SHARE WITH LOVE
 • 41
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  41
  Shares

Leave a Reply

Your email address will not be published.